________________
લૂણવસહીના લેખો.
૪૧૭ આ ૨૮ લેખમાં સામાન્ય રીતે આ પ્રમાણે હકીકત લખેલી છે. (કે કઈ લેખમાં આમાંથી કઈ કઈ શબ્દ ઓછા લખેલા છે અને કેટલાક લેખે તે સાવ ટુંકા પણ છે.)
બધામાં સંવત્ અને કેટલાકમાં મિતિ આપ્યા પછી લખ્યું છે કે અહીં આબુ તીર્થમાં પિતે કરાવેલા લૂણસિંહવસહિકા નામના શ્રીનેમિનાથ દેવના મંદિરની જગતી (ભમતી) માં શ્રી પિરવાડ જ્ઞાતિના ઠ. ચંડપના પુત્ર ઠ. ચંડપ્રસાદના પુત્ર મંત્રી તેમના પુત્ર ઠ. આસરાજની પત્ની ઠ. કુમારદેવીના પુત્ર મંત્રી માલદેવ અને સંઘપતિ વસ્તુપાલના નાના ભાઈ મહામાત્ય તેજપાલે અમુકના શ્રેય માટે આ દેવકુલિકા કરાવી. - આ બધી દેરીએ મહામાત્ય તેજપાલે જેના જેના કલ્યાણ માટે કરાવી છે, તેનાં નામે લેખાંકના અનુક્રમ પ્રમાણે નીચે આપવામાં આવે છે.
લે. રપ મંત્રી તેજપાલના મોટા ભાઈ મં. માલદેવની પુત્રી સદમલન શ્રય માટે દેરી પહેલી. (૨૫)
લે. ૨૬૯ મં. માલદેવના પુત્ર પુનસિંહની ભાર્યો આલ્બણદેવી ના શ્રેય માટે દેરી બીજી. (૨૬૯)
લે. ર૭ મં. માલદેવની બીજી ભાય પાત્ (પ્રતાપદેવીના કલ્યાણ માટે દેરી ત્રીજી. (૨૭૦ )
લે. ર૭૧ મ. માલદેવની પ્રથમ ભાર્યા લીલુ (લીલાદેવી) ના કલ્યાણ માટે દેરી ચેથી. (ર૭૧ )
२.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org