________________
૪૧૦
અવલાકન.
ભરાવ્યું અને તેની આચાયે†એ પ્રતિષ્ઠા કરી છે. સીરાડી × ગામમાં. ( ધાતુની નાની પંચતીર્થી પરના આ લેખ છે. ) ( ૨૫૮ )
સ’. ૧૪૬૫ ના વૈશાખ શુદિ ૩ ને ગુરુવારે, એસવાલજ્ઞાતીય અરડકગાત્રીય ગોષ્ઠિક ( જિનાલયની સાર-સ ́ભાળ રાખનાર ) શાહ સાહુડની ભાર્યાં નામલદેના પુત્ર ગોલાની ભાર્યાં કર્માંદેના પુત્ર લાખાની ભાર્યાં લાખણુદેના પુત્ર સાહાએ, પેાતાના પૂર્વજોના શ્રેય માટે, પૂર્ણિ માપક્ષીય શ્રીજયપ્રસસૂરિજીના ઉપદેશથી શ્રીઆદિનાથ ભગવાનું મિંખ ભરાવ્યુ.
( ૨૫૯ )
સંવત્ ૧૩૩૫ ના માઘ સુદિ ૧૩ ને દિવસે, શ્રીનાણકીય *ગચ્છના શેઠ ગેાસાના પુત્ર એસિરના પુત્ર બધાની ભાર્યાં બહુમતીના પુત્રા ૧ મહુણા તથા ૨ સેઢા અને તેમાંના સાઢાના પુત્ર ભવણાથી યુક્ત એવા તે શેઠ બધાએ ગેાસલ તથા પાલ્હણના શ્રેય માટે શ્રી શાતિનાથ ભ. તું બિંબ ભરાવ્યું અને તેની શ્રીમહેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( લે. ૨૫૮ અને ૨૫૯ ના લેખા ધાતુની નાની એકતીર્થીઓ ઉપરના છે. )
× આ સીરાહડી ગામ, આબુની પશ્ચિમ તળેટીમાં આવેલા હણુાદ્રા ગામથી ઉત્તર દિશામાં ૬ માઇલ અને સિરાહીથી નૈઋત્ય ખુણામાં ૧૭ માઇલની દૂરી પર આવેલુ' છે. અહીં હાલમાં એક જિનમંદિર, એ ઉપાશ્રય અને શ્રાવકાનાં ધરો વગેરે છે. જિનાલયના હાલમાં છ[ūાર ચાલુ છે. આવેલા નાણા ગામના નામ ઉપરથી આ
* જોધપુર રાજ્યમાં ‘નાણુકીય’ ગુચ્છ નીકલ્યેા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org