________________
૩૮૮
અવલેાકન.
' ''
પુરાહિત શ્રીસોમેશ્વરદેવ, તેણે, ધર્મ સ્થાનની–મંદિરની આ મનહર પ્રશસ્તિ રચી છે. ૭૩. લૂણવસહી મંદિરની આ પ્રશસ્તિ, અણુ દાચલ ઉપર સ્થિત શ્રીનેમિનાથ ભગવાન્ અને શ્રીઅંબિકાદેવીના પ્રસાદથી શ્રીવસ્તુપાલના વંશનું કલ્યાણ કરવાવાળી થાઓ. ૭૪. ત્યારપછી ગદ્યમાં જણાવવામાં આવ્યુ` છે કે—સૂત્રધાર સલાટ કેલ્હણના પુત્ર ધાંધલ, તેના પુત્ર સલાટ ચડેશ્વરે આ પ્રશસ્તિ ખાદી છે. વિક્રમ સંવત્ ૧૨૮૭ ના ફાગણુ વિશ્વ ૩ ને વિવારે નાગેન્દ્રગચ્છના શ્રીવિજયસેનસૂરિજીએ આ મરિની પ્રતિષ્ઠા કરી છે.
( ૨૫૧ )
આ લેખ, ઉપર્યુક્ત ૨૫૦ નંબરના લેખની પાસે જ-જોડાજોડ સફેદ આરસની શિલામાં સુંદર રીતે કોતરીને લગાવેલા છે. આમાં છેવટે આપેલા ત્રણ શ્લા સિવાય આ આખા લેખ ગદ્યમાં છે. આ લેખના સંબંધમાં પ્રોફેસર લ્યુડર્સ જણાવે છે કેઃ—
આ લેખ ૨' ૧૧" પહેાળા તથા ૧' ૧૦” લાંખે છે. દરેક અક્ષરનું કદ ૐ” છે. પતિ ૧-૨ ના આરંભમાં તથા અંતમાં તેમજ પતિ ૩-૪ ના અંતમાં અક્ષરે। જીણુ થઇ ગયા છે. કારણ કે આ શિલાને ઘેાડા થાડા ભાગ કાપી ન્હાંખવામાં આવ્યા છે, અગર તે ભાંગી ગયે છે. ઉપરના લેખ જેવી જ લિપિ છે. પ ંક્તિ ૧ માં આવેલા કોમ્ ના અે, પતિ ૧૫-૭-૨૪ માં આવેલા એન્નુરૂજી તથા પંક્તિ ૨૭ માં આવેલા બોરાસા ના ો થી જુદા પડે છે. સ ઠેકાણે ઘેં તે બદલે ન વાપરેલે છે, માત્ર પતિ ૨૭ માં ત્રીજાઢ્યુ અને ઉપાંત્ય પતિમાં આવેલા અર્યુંવન માં તે પ્રમાણે નથી, છેલ્લી બે પંકિત કાંઇક નવીનતા દર્શાવે છૅ, અક્ષરા જરા મ્હોટા છે અને કાંઇક બેદરકારીથી કાતરેલા છે. ૨ અને
(6
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org