________________
છે 3૦
અવલોકન. આ લે. ૨૧૦–પં. સહજપ્રદ ગણી, વિદ્યાકુલ મુનિ તથા આણંદ અને સેજાની યાત્રા સફળ. (૨૧૦). (૧૮૮, ૧૯૯૬, ૨૦૧, ૨૦૫, ૨૦૯, ૨૧૩, ૨૧૪, ૨૧૫, ૨૨૫).
આ નવ લેખે; સાધુ-સાધ્વીઓ કે યતિઓએ સંઘ સાથે યાત્રા કર્યા સંબંધીના છે. તેને સારાંશ નીચે પ્રમાણે છે –
લે. ૧૮૮–બાહ્ય-આત્યંતર લક્ષ્મીવાળા, હમેશાં સર્વ પ્રકારના કલ્યાણને આપવાવાળા, મનહર કંચનના જેવા પ્રકાશવાળા અર્થાત્ કંચનવર્ણ કાયાવાળા અને શિવ–મેક્ષને આપનારા એવા શ્રી નાભિનંદન–ષભદેવ ભગવાન હમેશાં લક્ષ્મીદાતા થાઓ. ૧
સં. ૧૪૯૪ ના પિષ શુદિ ૨ ને રવિવારે, શ્રી ખરતરગચ્છ ગકચ્છનાયક શ્રી જિનસાગરસૂરિની આજ્ઞાથી ઉપાધ્યાય શ્રી વિવેક હંસ; ૫. લક્ષ્મસાગર ગણી, જયકીર્તિ મુનિ, રત્નલાભ મુનિ, દેવસમુદ્ર મુલક (નાની સાધુ), ધમસમુદ્ર ક્ષુલ્લક વગેરે સાધુઓ ચુકત તથા પ્રવર્તિની સાધવી ભાવમતી, ધર્મપ્રભા ગણિનો, રત્નસુંદરી સાધ્વી આદિ તથા સંઘવી મહા, સંઘવી ડુંગર, શાહ મેલા વગેરે શ્રાવક-શ્રાવિકા શ્રી વિધિગના સમુદાય સહિત શ્રી વિવેકહંસ ઉપાધ્યાય, શ્રી આદિનાથ અને શ્રી નેમિનાથ ભગવાનને હમેશાં પ્રણામ-વંદના કરે છે. (૧૮૮)
લે. ૧૯-સં. ૧૬૨૧ ના માવદિ ૧૦ ને શુક્રવારે, શ્રીતપાગચ્છાધિપતિ શ્રીકુતપુરીય પક્ષ-શાખાવાળા શ્રી હંસસંયમસૂરિના શિષ્ય શ્રી હંસવિમલસૂરિના ઉપદેશથી અમદાવાદનિવાસી પિરવાલજ્ઞાતીય સંઘવી ગંગરાજના પુત્ર સંઘવી જયવંતની ભાર્યા મનાઈ (ઓરમાન માતા છવાદે)ના પુત્ર સંઘાધિપતિ સં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org