________________
વિમલવસહીના લેખા.
સંબંધીના હાવાથી અહીં એક સાથે આપ્યા છે. તેના ભાવાથ આ પ્રમાણે છેઃ—
લે. ૧૦૬-સ’. ૧૪૮૩ ની સાલમાં શ્રીખરતરગચ્છીય શ્રીમહેંતિઆણીવશવાળા અને શ્રીજીવણપુરના રહેવાસી ઠાકાર માલ્હેણુના પુત્ર વીરનાથ સમસ્ત પરિવાર સહિત એવા શ્રીઆદિનાથ ભગવાનને ( અર્થાત્ અહીંના મંદિરાની સમસ્ત જિનપ્રતિમાને ) હંમેશાં નમસ્કાર કરે છે. ( ૧૭૬ )
૩૩૭
લે. ૧૭૮–સ'. ૧૬૧૨ ના માગશર વિક્રે ૯ ને શુક્રવારે, શાહ જોધા, કરમશી, પુત્ર રના અને દેવા, સં. ભીમ, છીતર, પુત્ર સગણુ, સં. સેાના, પારવાલ નથુ, પુત્ર શેઠ ભીમા, ચારૂ, પુત્ર નરસિંહ, ભીમાના પુત્ર પેથડસી, કરશન, વાલીદાસ, પુત્ર કમા, કાલા, પુત્ર કલા, છીતર, દેપાલ, પુત્ર નવા, માકા, મહેસ, પુત્ર સાટલાના હરપત વગેરે માટા સમુદાયે મળીને દુષ્કાળને લીધે આખુ ઉપર દેલવાડા અને અચલગઢની યાત્રા કરી. ( ૧૭૮ )
લે. ૧૯૦સ. ૧૬૧૬ ના માડુ સુઢિ ૧૧ શાહુ સરાંગ અને અને તેની ભાર્યાં ગરાદેની યાત્રા સફળ. ( ૧૯૦ )
લે. ૨૦૪–સ, ૧૬૧૭ ના માડુ વિ ૧૧ (કદાચ શુદિ ૧૧ હાય) ને મંગળવારે કાડીઆગેાત્રવાળા, શ્રીમાળી જ્ઞાતિના વિશાલની યાત્રા સફળ. ( ૨૦૪)
૩. ૨૦૭–સ. ૧૫૯૭ ના ફાગણ શુદ્ઘિ ૫. શાહ વીકમ, તેની ભાર્યાં ઉવારી અને પુત્ર ભેરવે શ્રી આદિનાથનો યાત્રા કરી. ( ૨૦૭)
*હારીજથી ઇશાનમાં જા માઇલ અને પાટણુથી નૈઋત્યમાં ૧૩૫ માઈલ દૂર જમપુર ગામ છે, કદાચ એ જ આ જવણપુર હાય.
२२
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org