________________
અવલેકન.
આગળના વખતમાં કાઇ ક્ષત્રિએ યુદ્ધ વગેરેમાં મરણ પામતા, તા તેની જીવત સ્રોએ પેાતાના પતિની સાથે ચિતામાં સૂઇ જઇને જીવતાં જ મળી મરતી, આવી રીતે પતિની સાથે બળી મરનાર સ્ત્રીએ સતી અથવા મહાસતી કહેવાતી, અને તેના સ્મારક માટે ચૂડલા યુકત ભુજાવાળા પત્થર ઉભા કરવામાં આવતા. પણ આવા પત્થરો જિન-મ`દિરામાં હાવાની સંભાવના ન થઇ શકે; તેમ આ પત્થર, રાજપુતે નહીં પણ વાણીઆએ કરાવેલા છે, તેથી એમ લાગે છે કેઆ પત્થર, પતિની સાથે મળીને સતી થયેલ કાઇ ક્ષત્રિયાણીના નહીં, પણ શ્રી આદીશ્વર ભગવાનની ભક્તિમાં તત્પર રહેવાવાળી, ધર્માંત્મા, સૌભાગ્યવતી કોઇ વૈશ્ય સ્ત્રીના આ તીર્થ ઉપર અકસ્માત્ સ્વર્ગવાસ થયા હશે તેથી તેના સ્મારક તરીકે તેના કુટુંબીએ કરાવીને અહીં સ્થાપન કર્યાં હશે. (૨૪૯ )
૩૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org