________________
૩૭૬
અવલાકન.
થઈ ગયેલા ગુજરાતના મહારાજાના સન્યનું રક્ષણ કરવામાં જેની તરવાર ઘણી દક્ષ-ટુ'શીઆર છે એવા પ્રહલાદન નામને તે (ધારાવ )ના નાના ભાઇ, વિષ્ણુના ચરિત્રને ફરીને આ મૃત્યુલાકમાં ઉજ્જવલ કરતા હતા. ૩૮. પ્રહલાદનનુ રૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર આવેલી, કમલના આસન ઉપર બેસનારી, આ શું લક્ષ્મીદેવી છે ? અથવા ઇચ્છિત પદાર્થાને આપનારી સ્વર્ગલોકની કામધેનુ છે ? તેના હું નિશ્ચય કરી શકતા નથી. અર્થાત્ પ્રહ્લાદન,+ લક્ષ્મીદેવી સ્પર્ધી પ્રહ્લાદન ઇ. સ. ૧૨૦૯ માં યુવરાજ હતા, તેથી આ ખેતા સમય બરાબર મળી રહે છે. વળી ગુહિલના દેશ મેદપાટ ( મેવાડ ) ચંદ્રાવતીના પરમારાના રાજ્યની સીમા નજીક આવેલા છે. આથી પણ મ્હારા મત યુકિતયુકત જણાશે, તેમજ પેાતાના રાળને ગુહિલ રાજાના હાથમાંથી પ્રહલાદત બચાવ કરે એ પણ સ્વભાવિક જ છે. ચાલુકયા અને ગુહિલેને આવા વિરાધાત્મક સંબધ હતા, એ વીરધવલના પુત્ર વીસલદેવના લેખ ઉપરથી સિદ્ધ થાય છે. આ લેખમાં રાજાને આ પ્રમાણે વિશેષણ આપવામાં આવ્યુ છે. મેરપાટ વેરાજજી પરામ્યલ્ટીન્યો છેન-ટ્રાq-” ઇત્યાદિ.
2
86
+ પ્રહલાદને પોતાના નામથી ‘પ્રહ્લાદનપુર' નામનું નવીન શહેર વસાવ્યુ હતુ જે આજે ‘પાલણપુર’ના નામે એળખાય છે. એ વીર હાવા ઉપરાંત ઉત્તમ પ્રકારના વિદ્વાન પણ હતા. એની વિદ્રત્તાના વખાણુ સામેશ્વરે પેાતાની મુરી માં ( સ ૧, બ્લેક ૨૦-૨૧) કરેલાં છે. એનુ રચેલું પાધરરાવ થાયોય નામનું સંસ્કૃત નાટક ઉપલબ્ધ છે. સાકૂચવવ્રુત્ત અને જલ્હણની મૂર્તિમુત્તારી માં પણ આનાં બનાવેલાં કેટલાંક પઘો ઉદ્ધૃત કરેલાં છે. જૈન ગ્રંથ ઉપરથી જ ણાય છે કે—આ પરમાર પ્રšાદનદેવે :પાલણુપુરમાં ‘પાRsત્રિહાર' નામનુ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વિશાળ અને મનહર મંદિર બંધાવ્યું હતુ. અે તેની પાર્શ્વનાથ ભગવાન પર બહુ આસ્તા-શ્રદ્ધા હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org