________________
અવલેાકન.
નાની વાતને, તે સાલકી સમજદાર વીરધવલ સાંભળતા પણ નથી. કે જે આ બન્ને મત્રિએ પેાતાના સ્વામીનું રાજય અતિ અભ્યુદય વડે કરીને મનોહર કર્યું અને જેઓએ રાજ્ય મહેલના આંગણામાં ઘેાડા તથા હાથીઓના સમૂહને બાંધી દીધા છે. અર્થાત્ હાથી, ઘેાડા વગેરેનુ' સૈન્ય ઘણુ` વધારી દીધુ છે. ૨૮. ઢીંચણુ સુધી પહેોંચે એવી લાંબી ભુજાઓથી જેમ સુખ મેળવી શકાય છે, તેમ હું માનું છું કે પેાતાની પાસે રહેવાવાળા, આ બે મંત્રિઓની સહાયતાથી આ રાજા સુખપૂર્વક લક્ષ્મી મેળવી શકશે. ૨૯.
૩૭૦
જટામાં ગંગા
પછીના બે પદ્યોમાં આબુ પર્વતનુ' વર્ણન છે. જેમકે—ગૌરીવર–શિવજીના શ્વસુર-હિમાલય પર્વતથી ઉત્પન્ન થયેલ+ આ અર્જુ દિગિર તમામ પર્વતમાં શિશમણિ છે, કે જે અખ઼ુ ગિરિશિવજીના સાળો, પેાતાના મસ્તક ઉપરની ગાઢી નદીને ધારણ કરનાર શિવજી પાસે નાટક કરે છે. ૩૦. કાઇ કાઈ વખતે, અહીં–આબુ ઉપર વિચરતી-ફરતી સ્ત્રિઓને જોનારા, પછી ભલે તે મેાક્ષની ઇચ્છા રાખનારા સાધુ–સન્યાસીએ હાય તે પણ તેનાં મનમાં કામદેવના પ્રચાર થઇ જાય છે, અને કાઇ કાઇ
+ હિંદુઓની માન્યતા છે કે–વશિષ્ઠ ઋષિની યાચનાથી હિમાલયે ાપેલ પોતાના નંદિવર્ધન નામના પુત્ર-શિખરને અમ્રુદ નામના સદારા લાવીને અહિ" સ્થાપન કરેલ હાવાથી તેનું નામ અગિરિ પડયું છે. જીએ આર્ ” ગુજરાતી, ખીજી આવૃત્તિ, પૃષ્ટ પ. હિંદુઓની માન્યતા પ્રમાણે પાવતી અને નંદિવર્ધન-અક્ષુ દિગિર એ બંને હિમાલયના પુત્રપુત્રી હાઇ ભાઇ-બહેન થતાં હાવાથી અહીં અમુદગિરને શિવજીને સાળા કહેલ છે.
66
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org