________________
લવસહીના લેખા.
૩૬૩
તેજ:પાલને+ બદલે અશ્લિષ્ટ રૂપ તેજપાત્ર વાપરવુ પડયુ છે. ( જુએ પદ્મ પુ૩ ), '
")
હાય તે; બારણા વગરનું" તાકુ, ” આ ઉપરથી જણાશે કે દેવમૂર્ત્તિ સ્થાપિત કરવા માટે જે ન્હાના અથવા મ્હોટા ગોખલા બનાવાય છે તે ખત્તક કહેવાય છે. તેજપાલે પાતાની બીજી સ્ત્રી સુહડાદેવીના પુણ્યાર્થે આ જ લૂમિ’હવસહિકામાં ગૂઢમ’ડપના મુખ્ય દ્વારની બંને બાજુએ ઉત્તમ કારીગરીવાળા એ ખત્તકા બનાવરાવ્યા છે ( કે જેમના ઉપર ન ૧૧૦ અને ૧૧૧ વાળા લેખા કાતરેલા છે.) તેમને આજે પણ લાક દેરાણી જેઠાણીના ગોખલા ”ના નામે ઓળખે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે
66
ખત્તક ' તે ‘ ગેાખલા 'તું જ બીજી' નામ છે.
'
—સ’ગ્રાહક.
+ આ લેખના ૫૩ મા પદ્યમાં ( અસલ લેખમાં ) તેનાજ નહીં પણ તેગ ા જ ખાદેલુ છે, અને તેથી છંદને ભગ નથી થતે, પણ જો તેજપાલ હોય તેા છંદને લગ થાય છે. કેમકે આ આર્યાં છંદ છે. આર્યો હદનુ લક્ષણ કાલીદાસકૃત શ્રુતખેાધ 'માં આ પ્રમાણે કધુ છેઃ——
<
यस्याः प्रथमे पादे द्वादशमात्रास्तथा तृतीयेऽपि । अष्टादश द्वितीये चतुर्थे पञ्चदश साss ॥
અર્થાત્ જેના પહેલા અને ત્રીજા પાદમાં બાર ખાર માત્રા, બીજામાં અઢાર અને ચેાથામાં પંદર માત્રા હાય તે આર્યોં છંદ કહેવાય.
અહીં ( ૫૩ મા પદ્યમાં ) ચેાથા પાદમાં તેનઃરાજ રાખવાથી જ પંદર માત્રા થઇ શકે છે. તેનાજ રાખવાથી એક માત્રા ઓછી થાય છે. પ્રેા, લ્યુડસનું વિવેચન અને અલાનક તથા ખત્તક સંબધીની નાટ · શ્રી પ્રાચીન જૈન લેખ સગ્રહ ભાગ બીજાના અવલેાકન ઉપરથી ઉપયાગી જાણીને અહીં આપેલી છે.—જયંતવિજય.
Jain Education International
"
For Personal & Private Use Only
www.jainelibrary.org