________________
અવલેાકન.
લે, ૨૪૭–શ્રીઆદિજિનાય નમઃ સ’, ૧૪૮૩ ના શ્રાવણ વદિ ૧૧ ને રવિવારે, આસધરના પુત્ર પદમસૂરે ગરાસ ( શ્રી આદિનાથ ભ. ના મંદિરને ) અણુ કર્યાં. ત્યાર પછી ઉપલા લેખની પેઠે સાક્ષીઓનાં કેટલાંક નામે આપ્યાં છે. પણ તેમાંના ઘણા અક્ષરે ઘસાઇ ગયા છે અને લેખના છેલ્લા થોડા ભાગ નષ્ટ પણ થયે છે. ( ૨૪૭ )
૩૫૬
લે. ૨૪૮–સ્વસ્તિ શ્રીઆબુ તીર્થ માં ( દેલવાડામાં ) શ્રીઆદિનાથ ભગવાન આદિ ત્રણ જિન-મદિરાને માટે, સં. ૧૪૮૯ ના માગશર વિદે ૫ ને સોમવારે, રાજશ્રીરાજધર દેવડા* ચુડાના વિજયવતા રાજ્યમાં શ્રીરાજધર દેવડા ચુંડા વગેરે રાજ્યાધિકારીઓએ પેાતાના રાજ્યના અભ્યુદયને માટે, દેવડા સાંડા, મ`ત્રી ના.......... સામંત વગેરેએ મળીને આઘાટ ઘલાવિ યાત્રા મુક્તિ કરાવી,
*
ચૌહાણાની દેવડા શાખાના આ રાજધર‘ ચૂંડા ’, સિરોહીના મહારાવ ચૌહાણેને સામત અને આબુને અધિપતિ-રાજા હતા. તે અમુ દાધિપતિ દેવડા વીસાના પુત્ર દેવડા કુંભાનેા પુત્ર હતા. વિ. સં. ૧૪૬૪ના વૈશાખ શુદિ ૧૩ ને ગુરુવારના લે. ૪૬૨માં પણ આનું આયુના રાજા તરીકે નામ આવે છે, લે. ૪૬૨થી જણાય છે કે—આબુની તળેટીમાં, આબુરેડથી પશ્ચિમ દિશામાં ૪ માઇલ દૂર આવેલું ઊંબરણી ગામ પણ તેના તાબામાં હતું. ઘણુ કરીને, તેના પછી તેને પુત્ર દેવડા ડૂંગરસિંહ આમુના રાજા થયે! હતા. આ ગેંગરસિંહ વિ. સ. ૧૫૨૫ માં તે ચાક્કસ રીતે આબુને રાજા હતા. જીએ લેખાંક ૪૦૭, ૪૮, ૪૦, ૪૧.
"
દેવડા સાંડાનું નામ લે. ૪૬૨માં પણ આવે છે. તે દેવડા ચૂંડાના પુત્ર અથવા નજીકને કાઇ કુટુંબી હોવા જોઇએ.
Jain Education International
"
For Personal & Private Use Only
www.jainelibrary.org