________________
૩૬૦
અવલેાકન.
કુલ ૬૮ લેખા ‘ શ્રી પ્રાચીન જૈન લેખસંગ્રહ ' ભાગ ખીજામાં પ્રગટ થયેલા છે. પણ તે બધા તેના સંપાદકે રખીંગ કોપી ઉપરથી ઉતારેલા હાવાથી તેમાં ઘણી જ ભૂલા રહી ગઇ છે. તેથી તેને નજરે વાંચી, ઉતારીને શુદ્ધ રીતે અહીં ફરી પ્રગટ કરવામાં આવ્યા છે. તે સિવાયના ૮૯ લેખે તે અહીં પહેલીવાર જ પ્રકટ થાય છે.
પ્રો. લ્યુડર્સ, એપીગ્રાફીઆ ઇંડીકામાં પોતે પ્રકાશિત કરેલા ૩૨ લેખાની ભૂમિકામાં આ પ્રમાણે જણાવે છે—
આબુ પર્વત ઉપર આવેલાં ભિન્ન ભિન્ન દેવાલયેમાંના અનેક લેખાના શાહીથી ઉતારા, ઇ. સ. ૧૯૦૨ માં મુંબઇ ઇલાકાના આર્મીએલેાજીકલ સજ્જુના સુપરિન્ટેન્ડેન્ટ મી, એચ. કાઉસન્સે ( Mr. H. Cousens. ) તૈયાર કર્યા; અને તે ઉતારા પ્રા. હુલ્ટઝ ( Prof Hultzsch. ) તરફથી પ્રા. કલ્હા ( Prof Kielyorn. ) તે ( મળ્યા અને તેમણે પ્રસિદ્ધ કરવા માટે મ્હને આપ્યા, નીચે આપેલા બત્રીસ લેખા તેમિનાથના દેવાલયમાંથી મળેલા છે અને તે એમ સૂચવે છે કે વીરધવલ | ચાલુકય રાજા ) ના પ્રધાન તેજપાલે આ મકાન બંધાવ્યું તથા અર્પણ કર્યું, અના, આ પુણ્યાલયનું નામ વસ્તુપાલ અને તેજપાલનું મંદિર ' એમ છે; પરંતુ મૂળ પાયેા તેજપાલ એકલાએ જ નાખેલા હાવાથી આ અભિધાન આપવું ભૂલભરેલું છે. મ્હારા મત પ્રમાણે જે મહાત્મા ( તીર્થંકર ) ને આ મંદિર અણુ કર્યુ છે તેમના નામ ઉપરથી આ નામ પાડવું અગર લેખે માં બતાવ્યા પ્રમાણે * લૂસિંહવસહિકા ' અથવા ‘ લૂણવસહિકા ’× એમ મૂળ નામ આપવુ શ્લાધ્ય છે. '
"
>
'ર
C
"
× ‘વસદ્ધિ ' ( જૈન મંદિર ) જે સંસ્કૃત · વસતિ ( વસથિ ) ( ઉપરથી થએલું છે, તેના માટે જુએ પ્રે. પીચેલનુ ગ્રામાટિક ડેર પ્રાકૃત પ્રાયન ( Prof Pischels Grammatik der Prakrit Sprachen. ) કાન્નડ શબ્દ - બસદી ' અગર ‘ બરી' એ ‘ વસતિ ’ ના જ તદ્ભવ છે. ઇ. એચ.
Jain Education International
For Personal & Private Use Only
""
www.jainelibrary.org