SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ અવલેકન. આગળના વખતમાં કાઇ ક્ષત્રિએ યુદ્ધ વગેરેમાં મરણ પામતા, તા તેની જીવત સ્રોએ પેાતાના પતિની સાથે ચિતામાં સૂઇ જઇને જીવતાં જ મળી મરતી, આવી રીતે પતિની સાથે બળી મરનાર સ્ત્રીએ સતી અથવા મહાસતી કહેવાતી, અને તેના સ્મારક માટે ચૂડલા યુકત ભુજાવાળા પત્થર ઉભા કરવામાં આવતા. પણ આવા પત્થરો જિન-મ`દિરામાં હાવાની સંભાવના ન થઇ શકે; તેમ આ પત્થર, રાજપુતે નહીં પણ વાણીઆએ કરાવેલા છે, તેથી એમ લાગે છે કેઆ પત્થર, પતિની સાથે મળીને સતી થયેલ કાઇ ક્ષત્રિયાણીના નહીં, પણ શ્રી આદીશ્વર ભગવાનની ભક્તિમાં તત્પર રહેવાવાળી, ધર્માંત્મા, સૌભાગ્યવતી કોઇ વૈશ્ય સ્ત્રીના આ તીર્થ ઉપર અકસ્માત્ સ્વર્ગવાસ થયા હશે તેથી તેના સ્મારક તરીકે તેના કુટુંબીએ કરાવીને અહીં સ્થાપન કર્યાં હશે. (૨૪૯ ) ૩૫૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy