________________
અવલેાકન.
સૃષ્ટિવિરૂદ્ધ અને ધણુ જ બિભત્સરૂપ કેતરવામાં આવે છે. આવા પત્થરેશને “ ગધૈયા ” કહેવામાં આવે છે. ગધેડા કાતરવાની મતલખ એ છે કે-જે આ લેખમાં દર્શાવેલ દાનપત્રના લેપ કરશે અથવા આ આજ્ઞાના ભ’ગ કરશે તેને ગધેડા તરફ ઇસારા કરીને ભુંડી ગાળ આપવામાં આવે છે. આવા ગધૈયા” વાળા દાનપત્રના લેખ આખુ ઉપરના જૈન મંદિરાને લગતા માત્ર એક જ મારા જોવામાં આવ્યા છે એક જ છે, પરંતુ તેની નીચેના બધા અક્ષરો સથા ઘસાઇ ગયા છે તેથી તે દાનપત્રના સાર કંઇ પણ જાણી શકાયા નથી. બાકીના બધા દાનપત્રના લેખા અહીં માત્ર “ સુરહી ” વાળા જ છે.
,,
૩૪૮
(૨૪૦ થી ૨૪૩ )
આ ચાર લેખા, વિમલમ ત્રીશ્વરની હસ્તિશાળાની પાસેના મોટા મ`ડપમાં, હસ્તિશાળામાં જતાં જમણા હાથ તરફની દીવાલની પાસે ઉભા કરેલા મેાટા સુરહીના ત્રણ પત્થરોમાં ખાદેલા છે. તેમાંના પહેલા અને બીજો, એ બન્ને લેખા એક જ પત્થરમાં ખાધેલ છે. આ ત્રણે પત્થરામાં મથાળે ઉપર લખ્યા પ્રમાણે સૂર્ય અને ચંદ્ર; તેની નીચે ધાવતા વાછરડા સહિત ઘાસ ખાતી ગાય અને તેની નીચે લેખે કાતરેલ છે. આમાંના એ પત્થરના લેખાને અંતે તરવારનું ચિહ્ન કાતરેલું છે. કેમકે સિરાહીના ચૌહાણુ મહારાવ–રાજાઓનું રાજ્યચિહ્ન તરવાર છે. આ લેખાના ભાવા ક્રમશઃ આ પ્રમાણે છે ઃ—
લે. ૨૪૦–સ. ૧૩૭૩ ના ચૈત્ર વ≠િ ( કદાચ એકમ હશે ) ને રવિવારે, આજ અહીં અર્જુ દિગિર ઉપર, મહારાજકુલ–મહારાવ લૂઢા કલ્યાણના વિજયવંતા રાજ્યમાં, તેમણે જ પેાતાના રાજ્યની દિવાનગિરિના કામ માટે નિયુક્ત કરેલ મંત્રી પૂનસિહ વગેરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org