________________
વિમલવસહીના લેખા.
(૧૯૧, ૧૯૨, ૨૧૬, ૨૧૭, ૨૩૪ )
આ પાંચે લેખામાં સાધુ-સાધ્વીઓનાં નામેા નહીં હાવાથી, સાધુ–સાધ્વી સિવાયના ફકત શ્રાવક–શ્રાવિકાના સમુદાયના જ સઘ સાથે યાત્રા કર્યાં સંબધીના આ લેખા હૈાવાનુ જણાયાથી આને પૂર્વના લેખાથી જુદા અહીં આપ્યા છે. તે લેખાના સાર આ પ્રમાણે છેઃ—
લે. ૧૯૧-શ્રી ગેાત્રદેવીના પ્રસાદ ( કૃપા ) થી, સ’. ૧૬૭૭ ના કારતક શુદ્રિ ૧૩ ના શુભ દિવસે, શ્રીગઢ દસાર + ના રહેવાસી આફણા ગાત્રવાળા લખુ, જેવ’ત, સાનગરા વીરજી, હીરજી, કાવડથા ગાત્રવાળા વિરધા, સંધવી હુકમા, શાહ ોધા, ખાપણા, અખ્, શાહ સેાનગરા ધમા, શાહ જીવા, ખાણા કમુ વગેરે. તેમાંના સાનગરા સંઘવી લખ્ખુ, જેવંત, વીરજી, વીરધાએ સંઘ કાઢયો. (૧૯૧ )
૩૩૫
લે. ૧૯૨ -સ’. ૧૬૭૭ ના કારતક શુદ્ઘિ ૧૩ ને દિવસે, શ્ર ઢસાર અને સિતામઉના * સંઘ શ્રી આખુ ઉપર ચડયા. સંઘવી લખું, શાહુ મહરાજ, શાહુ મેઘરાજ, બાફણા ગાત્રવાળા લખુ–વંત, સેાનગરા વીરજી, કાવડયા વિરધા વગેરે તપગચ્છના કુલ માણુસ ત્રણ હજારના સંઘ સાથે શ્રી આણુજીની સ્પર્શનાયાત્રા કરી. સમસ્ત બાલગોપાલ સહિત તે ચિરંજીવ–દીર્ઘાયુષી હાજો, ડાકાર શ્રી ચંદ્રભાણુ, દયાલદાસ. લેખક પ’ડડ્યા રામાના પુત્ર પડચા છીતર. ( ૧૯૨ )
ઉપરના ખન્ને લેખા એક જ મિતિના અને એક જ મતલબ “ના હાઇ એક જ ધણીના લાગે છે. બન્ને લેખામાં સંઘવી તરીકે તે + શ્રીગઢ દસાર એટલે માળવામાં આવેલુ મદસાર શહેર સમજવું. * આ સિતામ, માળવામાં રતલામ શહેર પાસે આવેલુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org