________________
૩૩૪
અવલોકન.
છે. સ’. ૧૬૦૩ ના પોષ શુદ્ધિ ૧ ને ગુરુવારે, પડિત શ્રી સ`ઘચારિત્ર ગણિના શિષ્ય મહેાપાધ્યાય શ્રી વિમલચારિત્ર ગણિના ઉપદેશથી. કુરજી, અમલજી, ધનજી, મેઘજી. (૨૧૫)
(લે. ૨૧૪ અને ૨૧૫ એક જ મિતિના તથા એક જ ધણીના (સ. હીરા અથવા હીરજીના) છે. પરંતુ પ્રથમના લેખમાં મુખ્યત્વે સાધુ-સમુદાયનાં નામેા અને બીજા લેખમાં સંઘવીના કુટુબીઓનાં તથા સંઘમાંના આગેવાન ગૃહસ્થાનાં નામેા સાથે સંઘની વિશેષ હકીકત આપી છે. )
લે. ૨૨૫-૫. વિદ્યારત્ન ગણિની સાથે યાત્રા કરી.
સ, ૧૬૨૧ ના વર્ષમાં પેષ શુદ્ધિ ૧૩ ને શુક્રવારે શ્રીતપા ગચ્છીય શ્રીવિજયદાનસૂરીશ્વરજીના શિષ્ય ભટ્ટારક શ્રીહીરવિજય સૂરિજી ( ના ઉપદેશથી); શ્રીઆંખઇનગરના રહેવાસી લાડવા શ્રીમાળીજ્ઞાતિના અને સાંબાગેત્રવાળા શેઠ દેપાલની ભાર્યાં ખાઈ તેન્દ્રના પુત્ર શેડ સિહાની ભાર્યાં રાંમતિના પુત્ર સ`ઘવી હાંમા, તેના પુત્રા હેમા અને શ્રીપતિ, તેના પુત્રા નાકર, વર્ધમાન, શામલ, કહાનજી, વીરજી, હીરજી, સૂરજી, દેમત, મનરગા તથા પુત્રીએ સ'ઘાઇ અને ચંડી વગેરે તથા આમલેસર (કદાચ અંકલેશ્વર અથવા આમલસાડ હેાય), ભરૂચ, જ ખૂસર, કરવાગ (કદાચ કાવી હાય) અને સવ ગામના લેાકા સહિત શ્રીઆબુ ઉપર શ્રીઆદિનાથ ભ. ની યાત્રા કરવા સંઘ ગયા. તેઓની યાત્રા સફળ થાઓ. (૨૨૫) *કાઠિયાવાડમાં આવેલા અમરેલી ગામથી અગ્નિખુણામાં ૧૦ માઇલ દૂર આમા ગામ વિદ્યમાન છે, તે આ આંબઇનગર હાવુ જોઇએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org