________________
વિમલવસહીના લેખે.
૩૩૩ પોતાના પુત્ર દેવજી અને પારૂ પ્રમુખ કુટુંબની સાથે સાધુ-સાધ્વીઓ. અને સંઘના સમસ્ત લેકેને શ્રીઆબુતીર્થની યાત્રા કરાવી. (૨૧૪)
આ લેખની નીચે સાત પંક્તિમાં સાધુ-સાધ્વાનાં સાત નામે લખેલાં છે. પરંતુ તેને ઉપરના લેખની સાથે કશે પણ સંબંધ હોય તેમ જણાતું નથી. ઉપરના લેખની નીચે એ જ સ્તંભ ઉપર, પાછળથી યાત્રા કરવા આવેલ કેઈ સાધુ-સાધ્વીઓએ પિતાનાં નામે લેખ ખેડા જણાય છે છતાં કદાચ એ જ સંઘમાં આવેલાં ભિન્ન ભિન્ન સમુદાયના સાધુ-સાધ્વીઓનાં નામો જુદાં દાવ્યાં હોય તે પણ બનવા છે, એમ જાણીને આ બને લેખ એક જ નંબરમાં આપ્યા છે. ઉપર્યુકત તે સાત નામે આ પ્રમાણે છે:-(૧) પં. અમરહંસ ગણી. (૨) પં. કનકસુંદર. (૩) વિમલચરણ. (૪) પં. વિજયવિમલ. (૫) લક્ષ્મીદાન. (૬) વિવેકનંદી. (૭) લક્ષ્મીચૂલા. એ સવની યાત્રા સફળ.
લે. ૨૧૫–પિતાના ગુરુ પંડિત શ્રી સંઘચારિત્ર ગણીને નમસ્કાર,
શ્રીપાલ્ડણપુરાપક્ષીય મહોપાધ્યાય પૂજ્ય વિમલચારિત્ર ગણીના ઉપદેશથી; વિશાપરવાલજ્ઞાતિના શાહ જીવરાજના પુત્ર સરલ એવા સંઘવી હીએ, ગુર્જરજ્ઞાતીય મંત્રી નરસિહની ભાર્યા લખાદેને પુત્ર ભાણેજ મંત્રી યાકજી, તેની ભાર્યા પકુ, તેની પુત્રીઓ જાવણી તથા લાલબાઈ. શ્રીમાલીજ્ઞાતિના શણગારરૂપ સંઘવી રૂપચંદ, સંઘવી દેવચંદ, સંઘવી સહસકિરણ, શ્રીમલમલજી વગેરે એકથી વધારે વાહનવાળા સંઘના તમામ લેકેને તથા સાધુ-સાધ્વીઓને યાત્રા કરાવી. પિતાના દ્રવ્યને ખર્ચ કરીને પિતાના પૂર્વજો, માતા, પિતા તથા કુટુંબના કલ્યાણ માટે સંઘ કાઢીને સૌને યાત્રા કરાવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org