________________
વિમલવસહીના લેખ.
૩૪૧ નિવાસી, શ્રીકરંટગચ્છીય, શ્રીનનાચાર્ય સંતાનીય, એ સવાલ જ્ઞાતિના મંત્રી ધાંધૂકે, શ્રીવિમલમંત્રીની હસ્તિશાલામાં શ્રી આદિનાથ ભગવાનનું સમવસરણ કરાવ્યું અને તેની શ્રીનગ્નસૂરિના પટ્ટધર શ્રીકકકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. એ જ સમવસરણ ઉપર, ઉપરના લેખથી નીચેના ભાગમાં બીજી બે લાઈનમાં ટુંકે લેખ ખેદે છે. તેને ભાવાર્થ ઉપરના લેખમાં આવી જાય છે. પરંતુ આ બે લાઈનમાં શ્રીકક્કસૂરિજીના નામની પહેલાં જET એ પ્રમાણે બે અક્ષર વધારે લખેલા છે, તે ઉપરથી જણાય છે કે–ચંદ્રાવતી નગરીના નામ ઉપરથી પણ કઈ ગચ્છ અથવા પક્ષ નિકળે હશે અને આ શ્રી કક્કસૂરિજી ચંદ્રાવતી પક્ષના હશે.
(૨૩૦–૨૩૧-૨૩૨) આ ત્રણ લેખે ઉપર્યુક્ત સમવસરણમાં ચૌમુખજી તરીકે ચાર જિન-મૂર્તિઓ જે હાલ વિરાજમાન છે, તેમાંની ત્રણ જિનમૂર્તિઓની ગાદીમાં ખેદેલા છે. એક મૂર્તિ પર લેખ નથી.
લે. ૩૦-સં. ૧૩૨૧ ના ફાગણ શુદિ ૨ ને ગુરૂવારે, શ્રીદેવપત્તન +ના રહેવાસી ઉપાધ્યાય મૌની ભાર્યા જશમતીના પુત્ર સોમેશ્વરે પિતાની માતાના કલ્યાણ માટે શ્રી મહાવીર જિનની પ્રતિમા કરાવી અને તેની શ્રી શ્રીચંદ્રસૂરિજીના શિષ્ય શ્રીવર્ધમાનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૨૩૦ ) આ મૂર્તિ ભરાવનાર સંમેશ્વર બ્રાહ્મણ હોય તેમ સ્પષ્ટ જણાય છે. એટલે આ ઉપરથી, તે વખતે
+ કાઠીઆવાડમાં આવેલું પ્રભાસપાટણ, તે પહેલાં દેવપાટણ કહેવાતું હતું .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org