________________
૨૮
અવલોકન.
(૧૯૪, ૧૯, ૨૧૨). આ ત્રણ લેખે, ફકત એકલા મુનિરાજેએ યાત્રા કર્યા સંબંધીના હેવાથી (શ્રાવકે અથવા સંઘની યાત્રાના લેખોથી જુદા પણ) અહીં એક સાથે આપ્યા છે. તેને સારાંશ આ છે –
લે. ૧૯૪–સં. ૧૬૧૦ ના ચૈત્ર શુદિ ૧૫ ને બુધવારે શ્રીઆગમગચ્છના શ્રીઉદયરત્નસૂરિના પટ્ટધર શ્રી સૌભાગ્યસુંદરસૂરિના પરિવારના ઉપાધ્યાય શ્રી મુનિરાજ, ઉપાધ્યાય શ્રીહર્ષરત્ન, પં. ગુણમંદિર, પં. માણિક રત્ન, પં. વિદ્યારત્ન, પં. સુમતિરાજ આદિ સમસ્ત પરિવાર સાધુ-સાધ્વીની સાથે યાત્રા કરી. ચેલા વલ્લા, ચેલા રંગરાજ યુકત યાત્રા કરી. (૧૦)
લે. ૧૯-સં. ૧૬૧૩ ના વૈશાખ શુદિ ૮ ને દિવસે શ્રીબહ૬ ગચ્છના ભટ્ટારક શ્રીપૂર્ણ પ્રભસૂરિના શિષ્ય મુનિ વિજયદેવે કરેલી યાત્રા સફળ થાઓ. (૧૯)
લે. ૨૧૨-પં. લક્ષ્મીકુલ ગણિ અને તેમના શિષ્ય વિપુલની યાત્રા સફળ થાઓ. (૨૧૨)
' (૧૯૮, ૨૦૦, ૨૦૨, ૨૦૬, ૨૧૦
આ પાંચે લેખે, સાધુ-સાદી કે યતિઓની સાથે શ્રાવકશ્રાવિકાઓએ યાત્રા કર્યા સંબંધીના છે. તેને ભાવ થે આ છે – - લે. ૧૯૮–સં. ૧૬૦૮ ના માગસર વદ ૧૧ ને મંગળવારે રખિ (ઋષિ) વીજામતીની પાટે રખિ ખેમરાજ ર બ રતનકુંભ, રખિ ગેલાની યાત્રા સફળ. સંઘવી સિંહદાસના પુત્ર ઘડી શ્રીમલની ભાર્યા સફલાદેના પુત્રો સંઘવી કલા અને સહજ રામ અરણુદાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org