________________
અવલાયન.
( ૧૫૩–૧૬૯ )
આ બંને લેખા પણુ મહામાત્ય વિમલશાહના માટા ભાઈ મંત્રી નેઢના પુત્ર મંત્રી ધવલના પુત્ર મંત્રી આનંદના બીજા પુત્ર ૪૦ નાના અને તેના પુત્ર નાગપાલના એટલે કે મહામાત્ય ધનપાલના કાકા અને કાકાના દીકરાના હાઇ તેની ધનપાલની સાથે સંબંબ ધરાવતા હાવાથી ઉપરના લેખાની સાથે અહીં આપેલા છે. તે અને લેખામાંની હકીક્ત આ પ્રમાણે છેઃ—
-
J..
લે. ૧૫૩–સ’. ૧૨૪૫ના વૈશાખ વિદે ૫ ગુરુવારે પારવાલ વંશમાં તિલકસમાન મહામાત્ય શ્રીમાન આનંદના પુત્ર ૪૦ શ્રીનાના ના પુત્ર ૪૦ નાગપાલે પેાતાની માતા ત્રિભુવનદેવીના કલ્યાણ માટે ભમતીની છેતાલીશમી દેરીમાં મૂ ના. શ્રીમહાવીરસ્વામીનું ખિંખ ભરાવ્યું અને તેની શ્રીરત્નસિંહસૂ િજીએ પ્રતિષ્ઠા કરી હતી. (૧૫૯)
લે. ૧૬૯– સ. ૧૨૧૨ ના માઘ શુદિ ૧૦ને બુધવારે મહામાત્ય શ્રીમાન આનંદ અને તેમની ભાર્યાં શ્રીસલૂણાના પુત્ર ૪૦ નાનાએ પેાતાની ભાર્યા ત્રિભુવનદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પેાતાના પુત્ર દંડનાયક શ્રીનાગાર્જુનના કલ્યાણ માટે ભમતીની ત્રેપનમી દેરીના મૂ. ના. શ્રીસંભવનાથ ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની શ્રીશીલભદ્રસૂરિના શિષ્ય શ્રી ભરતેશ્વરાચાર્યના શિષ્ય શ્રીવૈરસ્વામિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. ( ૧૬૯ )
( ૯૬ )
સં. ૧૩૮૨ ના કારતક શુદિ ૧૫ ને દિવસે શાહ માહાના પુત્ર શાહ રાજસિહુની ભાર્યાં રાજલદેવીના કલ્યાણ માટે ભમતીની ગ્રેવિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org