________________
વિમલવસહીના લેખા.
લે. ૧૫૧, મેાટા વિસ્તારવાળા શ્રીસ ડેરકગચ્છમાં શ્રીયશેાભદ્રસૂરિની પરંપરામાં થયેલા શ્રીશાંતિસૂરિ નામના આચાય છે. તેમના ચરણ કમળમાં ભ્રમર સમાન, જેણે ઘણું જ ધન દાનમાં આપ્યું છે, લાખા શત્રુઓને હરાવીને જે અગ્રેસર બન્યા છે, જેણે શત્રુ જય-ગિરનાર વગેરે તીર્થાંની યાત્રાના મેાટા મહેાત્સવના કર્યાં છે, નિર્મળ બુદ્ધિવાળા, જેની દુઃસાધતા–જેનું દુજે યપણું રાજાઓને પણ આનંદ આપનારૂ' થાય છે–રાજાઓને પણ આશ્ચર્યું પમાડે છે. અને વિવિધ પ્રકારના વીરામાં અગ્રેશ્વરી ( અર્થાત્ દાનવીર, શૂરવીર ધર્મવીર વગેરે ) એવા ઉદયસિંહ નામના મંત્રી થઇ ગયા. ૧-૨. તે મંત્રી ( ઉદયસિ’હું ).ના પુત્ર, કવિન્દ્રમાઁ ” ના ઉપનામને ધારણ
66
કરનાર, જાણે લક્ષ્મી અને સરસ્વતીના એક સાથે રહેવાથી તેમના ભિન્ન ભિન્ન ગુણાથી ઉત્પન્ન થએલા વિરોધને સમાવવા માટે– શાંત કરવા માટે જ તેણે-લક્ષ્મી-સરસ્વતીએ જેના આશ્રય ન લીધે હાય, ( અર્થાત્ મંત્રી યશેાવીર ખૂબ ધનવાન છે અને સારા વિદ્વાન પણ છે, લક્ષ્મ! અને સરસ્વતીએ . તેને ત્યાં એક સાથે નિવાસ કર્યો છે. ) એવા યશોવી નામના મત્રી પ્રસિદ્ધ છે, ૩. બુદ્ધિશાળી એવા તે યશોવીર મંત્રીએ, જૈનધર્મની અંદર નિપુણ હાવાથી, પેાતાના કલ્યાણ માટે જેમાં શ્રી. નમિનાથ ભ. મૂ. ના. તરીકે
* આ મંત્રી યશોવરે, પોતાનાં માત-પિતાના શ્રેય માટે લૂગુવસહીમાં બીજી એ દેરીએ કરાવીને તેની સ. ૧૨૯૧ માં પ્રતિષ્ઠા કરાવી છે. તે વિષયના લેખા આમાં કપષ્ટ અને ૩૬૧ નખર નીચે આપેલા છે. તેના અવલેાકનમાં મંત્રી યશાવીરના ટુક પરિચય પણ આપેલા છે, માટે વાચકાએ ત્યાંથી જોઇ લેવા.
Jain Education International
૩૧૫
For Personal & Private Use Only
www.jainelibrary.org