________________
વિમલવસહીના લેખ.
સ્ત, દીવાલે વગેરેના લેખે—( ૧૭૪,૧૭૫,૧૭૭,૧૭૯,૧૮૦,૧૮૧,૧૮૨,૧૮૬,૧૮૭,૧૮,૧૯૩ )
આ અગીઆર લેખમાં; સલાટ, મીસ્ત્રીઓ, કારીગરે, અને ચૂનારા વગેરે જેણે અહીં કામ કર્યું હશે તેમના નામે જ માત્ર આપેલાં છે. તે બધાં લેખ સંવત્ -૧૪૧૦થી લઈને સવંતુ-૧૮૬૩ સુધીના એટલે લગભગ જૂના છે. તે લેખમાં નામ વગેરે આ પ્રમાણે છે:–
લે. ૧૭૪– સં. ૧૮૬૩ ના ફાગણ શુદિ ૨. સોમપુરા (સલાટ) ગંગારામ, ચત્રભુજ, ઉદા. જે વાંચે તેને રામ રામ છે. (૧૭૪)
લે. ૧૭૫-સં. ૧૭૧૫ ના અષાડ વદિ ૧૪ ને દિવસે. સુધારા (ચૂનાનું કામ કરનાર) હરદાસ, સુરત્રાણ, રામજી, લાધા, જેતા, ગેવા, વના, પદા, કરશન, રામજીએ લખ્યું. (૧૫)
લે. ૧૭૭–સં. ૧૭ર૪ના ફાગણ શુદિ ૧ ને દિવસે. ચુહાર હેમચંદ, હરરાજ, જયસ, પદમસ, સપદમ. (૧૭૭)
લે. ૧૭૯-સલાટ નણ, હરચંદ, ભાણું, દોહન, પુત્ર પ્રાફર, વાચા. સ. ૧૭૮ ૭. (૧૭૯) ' લે. ૧૮૦–સલાટ ચવાણું, ચંદવા, પાના. માધવજી, જહપ. સંવત્ ૧૭૮૭ (૧૦૦) - લે. ૧૮૧–સં. ૧૭૫૮ ના શ્રાવણ વદિ ૨ ને ગુરુવારે, સલાટે દેદા, સલાટ હીરા, સલાટ ગિરધર, સલાટ લાલા, રામચંદ્ર લખાવ્યું. જે વાંચે તેને રામ રામજી. (૧૧) ' લે ૧૮૨-સં. ૧૭૬૬ માં બ્રાહ્મણ હરજી પતુ, સલટિ દહાજી, સલાટ માલાજી. (૧૮૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org