________________
૨૪
અવલોકન. લે. ૧૮૬-સં. ૧૪૧૦ ના ફાગણ વદિ ૧૪ ને સોમવારે સિંઘ, હાસા .(૧૮૬)
લે. ૧૮૭–સં. ૧૭૨૨ ના જેઠ વદિ ૫ ને દિવસે. સલાટ રણ, સલાટ ગેરખ, શ્રી વલમ, જાર, ચતુર, કમણ. (૧૮૭)
લે. ૧૮૯-સં. ૧૯૩૦ ના જેઠ શુદિ ૨ ને દિવસે વાગડ દેશના રહેવાશી ( જ્યાં હાલ રાજા આશકરણ છે.) સલાટ રણમલના પુત્ર સલાટ સડાના પુત્ર પાલાના પુત્ર કમાના પુત્ર હામૂના પુત્ર પાતા, અજા અને સુકુંદ. સલાટ પાતાના પુત્રો અલુઆ, ચંડા અને ગલા. (૧૯)
લે. ૧૭-સં. ૧૬૫૫ ના ફાગણ વદિ પ. સિરાહીના ચુહારા હાંસા, મના અને તેમના પુત્ર સુરતણુ, શિવરાજ, સખી તથા સલાટ નેતા, રાઉત, ખીમસી, અને ડાયાએ મુખજીના મંદિરમાં કામ કર્યું, તેમની યાત્રા સફળ.
(૧૮૩, ૨૨૮, ૨૩૫, ૨૩૮, ર૩૯)
આ પાંચ લેખમાં; યાત્રા કરવા આવેલ અથવા કામ કરાવનાર શ્રાવકેનાં નામની સાથે કારીગરોનાં નામે આપેલાં હોવાથી આ પાચે લે અહીં એક સાથે આપેલા છે. તેમને ૧૮૩ મે લેખ નવ ચેકીમાં જવાના પગથીયા પાસેના પત્થરમાં, લે. ૨૨૮ જુદા જુદા સ્તંભ ઉપર અને લે. ૨૩૫ હસ્તિશાળાના બે હાથીઓ ઉપર ખેદેલ છે. જ્યારે લે. ૨૩૮ અને ૨૩૯ પત્થરમાં બેઠેલ નથી, પણ હસ્તિશાળા પાસેના રંગમંડપના ગુગ્ગજમાં અને શ્રી મહાવીરસ્વામીના દેરાસરની બહારની ભીંત ઉપર લાલ રંગથી લખેલ છે. રંગથી લખેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org