________________
વિમલવસહીના લેખે.
૩૨૫ લેખને ઘણે ખરે ભાગ નષ્ટ થઈ ગયો છે. તે બધાને ભાવાર્થ આ પ્રમાણે છે –
લે. ૧૮૩–સં. ૧૭૮૮ ના જેઠ વદિ ૫ ને દિવસે મથેન () કલાજી, સંઘવી જીવાજી, દેવરાજ, ઉગરાજી, શાહ વલભજી પટણ, ચેધરી ભાણાજી, શાહ જોગીદાસજી, અને સલાટ મઘાજી, વાંચે તેને રામ રામ રામ છે. પરમાર રણવીર . (૧૮૩)
લે. ૨૨૮–(૧) સલાટ ઢાલા, સલાટ પચા, આપુએ અહીં પાટ (આરસને પાટડ) ચડાવ્યા. (૨) મુંબઈના રહેવાસી જેવંત, વણવીર, સચા, મેઘા ( કારીગરે) (૩) પંન્યાસ શ્રીચારિત્રશીલ ગણી. (૨૮)
લે. ૨૩૫-(૧) શ્રીમુક્તિનાથ. (૨) સલાટે લક્ષ્મીદાસ. હાથી જગહન, (૨૩૫)
લે. ૨૩૮–સં. ૧૮૨૧ ના વરસે કારતક વદિ ૫. શેઠ નજી,. શેઠ અમરત, સંઘવી તારાચંદ, ફતેસિંહ શ્રી સુરત બંદરના, તેઓ આબુ ઉપરના શ્રી આદીશ્વરજીના દેરાનું કામ (જીર્ણોદ્ધાર ) કરાવે છે. શ્રીસિરાહી, સિદ્ધપુર તથા પાલણપુર એ ચાર નગરે ના કારીગરે કામ કરે છે. તે કામ ઉપર શા. ઝવેરચંદજી, આશકરણ અને માણેકચંદજી દેખરેખ રાખે છે. કારીગર લાલ, રેખે, કને, ખી, હરચંદ, ડા, ભાવે, હરનેત, કસર, રામે, ગંગારામ. વાંચે તેને રામ રામ છે. (૩૮)
લે. ૨૩૯–સં. ૧૮૨૧ ના વૈશાખ શુદિ ૩. સમસ્ત મહાજને મળીને જીર્ણોદ્ધારનું કામ ચલાવ્યું હતું. આ જીર્ણોદ્ધારના કામના ઉપરી શેઠ વજેચંદજી તથા ધનજી અને કારીગર (મીસ્ત્રી) મહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org