________________
વિમલવસહીના લેખો.
૩૧૯
વિમલવસહી મંદિરની ભમતીની ઓગણપચાસમી દેરીમાં મૂ. ના. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી. (૧૬૦ )
લે. ૧૬૧-ઉપર્યુક્ત મંત્રી જનજીકની ભાર્યા જાસુકાએ પિતાના કલ્યાણ માટે શ્રી ચતુર્વિશતિ જિનપટ્ટ કરાવ્યું. આ આરસને બહુ માટે અને સુંદર પટ્ટ એ જ (૪મી) દેરીમાં તેમણે સ્થાપન કરેલ અત્યારે પણ વિદ્યમાન છે. તેના વર્ણન અને ફેટા માટે જુઓ આબૂ ” ગુજરાતી બીજી આવૃત્તિ, પૃષ્ઠ ૫૦. (૧૬૧)
(૧૨) સં. ૧૩૭૮ માં નાહર નેત્રવાળા શાહ ઉદયસિંહના પુત્ર જગપાલની ભાર્યા જયતલદેવીના પુત્ર વયજા અને કેલ્લાએ પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે કરાવ્યું. અને તેની શ્રી ધર્મઘોષસૂરિની પરંપરામાં થયેલા શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. આ લેખમાં શું કરાવ્યું?–તે લખ્યું નથી. પણ આ ૪૯ મી દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યું હશે એમ લાગે છે.
(૧૬૩) સં. ૧૨૪૫ ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારે ભમતીની પચ્ચાસમી દેરીને મૂ. ના. શ્રી વિમલનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી,
(૧૬૫)
સં. ૧૩૨૧ ના વર્ષમાં શેઠ હરિચંદ્રના પુત્ર રામાના કલ્યા: માટે, ભમતીની એકાવનમી દેરીમાં હાલમાં જે મૂલનાયકજી છે, તે મૂત્તિ ભરાવી અને તેની શ્રીભાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org