________________
૩૧૨
અવલેાકન.
ચાર ભાઇએ યુક્ત સાની લૂંઢાએ પેાતાનાં માતા-પિતાના કલ્યાણુ માટે ફ્રીને ભમતીની ચાલીશમી દેરીમાં એક જિન–ષિંખ ભરાવ્યુ. ( ૧૪૩ )
સ. ૧૩૭૮ ના જેઠ વિદ ૯ ને સામયારે શ્રીઉપકેશીગચ્છે શ્રી કકુદાચા સંતાનીય વાતહુડગેત્રવાળા શાહે લાડુડના વશમાં ઉત્પન્ન થયેલા શાહુ ધાંધૂના પુત્રો શાહ છાી, ભૂપતિ, ભાજા, ભરત, સાડા અને...નપ વગેરેએ ભમતીની ખેતાલીશમી દેરીમાં મૂ. ના શ્રી આદિનાથ ભ નું બિંબ ભરાવ્યું અને તેની શ્રી ક±સૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૧૪૫ )
સ. ૧૩૦૨ માં શ્રીઆબુ મહાતી માંના શ્રી. વિમલવસહી મદિરમાં કાંતાલજ્ઞાતીય ૪૦ ઉદયપાલના પુત્ર ૪૦ શ્રીધરની પત્ની; તે ૪૦ ભાગેની પુત્રી અને ૪૦ જાલ તથા પદ્મસિંહની માતા એવી શ્રાવિકા વીરીએ ભમતીની તેતાલીશમી દેરીમાં મૂ. ના ની જમણી બાજુમાં ગેાખલા સાથે શ્રી નેમિનાથ ભગવાનનું ખંબ પોતાના કલ્યાણ માટે કરાવ્યું અને તેની રુદ્રપલ્લીગચ્છીય શ્રી દેવભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
( ૧૪૬ )
સ. ૧૩૦૨ ના માહ વિદ ૯ ને શનિવારે............સ તાનીય શ્રી રુદ્રપુન્નીગચ્છના શ્રીમાન અભયદેવસૂરિના શિષ્ય શ્રી દેવભદ્ર
* આ લેખમાં વાતહ ' ગાત્ર લખ્યું છે, પણ તેને બલે તાત જોષ્ટએ. લે. ૨૩૨ જુએ. લે. ૧૪૩ અને લે. ૨૩૨, આ અને લેખા એક જ ધણીના છે.
"
"
Jain Education International
6
For Personal & Private Use Only
www.jainelibrary.org