________________
વિમલવસહીના લેખા. ( ૯૧ )
આ લેખ આચાર્યજીની મૂત્તિ નાચે ખાદેલા છે. આ મૂત્તિપટ્ટમાં વચ્ચે આચાય જીની પાટ ઉપર બેઠેલી ભવ્ય મૂર્ત્તિ છે. તેમની અન્ને બાજુએ હાથ જોડીને ઉભેલી એક એક શ્રાવકની મૂતિ અનેલી છે, તે બન્ને શ્રાવકાની મૂત્તિએ નીચે શાહ સૂરા અને શાહુ ખાલા એ પ્રમાણે નામે લખેલાં છે.
શ્રી ધર્મ ઘાષસૂરિના પટ્ટધર શ્રી આણુ સૂરિ–શ્રી અમરપ્રભસૂરિના પટ્ટધર શ્રી જ્ઞાનચંદ્રસૂરિના શિષ્ય શ્રી મુનિસુદરસૂરિની આ મૂત્તિ, શેઠ ગાડુડની ભાર્યાં વીહષ્ણુ દેવીના પુત્રો શેઠ સુરા અને ખાલા નામના બે ભાઇઓએ સંવત્ ૧૩૯૬ ના વૈશાખ શુદ્ઘિ ૮ ને દિવસે કરાવી છે. ( ૯૨ )
સ'. ૧૩૯૪ ના જેવદિ ૫ ને શનિવારે વિમલ મત્રીશ્વરના વશમાં ઉત્પન્ન થયેલા ૪૦. અભયસિહની ભાર્યા અહિવદેના
Jain Education International
*
ગયા
વિમલ પ્રબંધ ' અને · વિમલચરિત્ર ' આદિ ગ્રંથામાં વિમલ મંત્રીશ્વરને પુત્રાદિ સંતતિ નહિ હોવાનું સ્પષ્ટ રીતે લખેલુ હાવાથી દરેક વિદ્યાતાની એ જ માન્યતા હતી કે “ વિમલ મંત્રીને પુત્ર ન હતા.” આ લેખ પહેલાં ચૂનામાં દબાયેલા હતા અમે પહેલીવાર આખુજી ત્યારે ( સ. ૧૯૮૨ માં ) આ લેખના થાડા અક્ષરે। દેખાવાથી ચૂના ઉખેડાવીને આખા લેખને ખુલ્લા કરાવીને ઉતારી લીધા. આ લેખમાં ' મહં. વિમહાન્યયે વિમલમ ત્રીના વશમાં ઉત્પન્ન થયેલ મંત્રી ભાણે આ મૂત્તિ ભરાવી એમ સ્પષ્ટ રીતે લખ્યું છે. આ લેખ ઉપરથી “ વિમલ મંત્રીને પુત્ર ન હતા,” એવી અત્યાર સુધીની બધાએની માન્યતા ખરેખર ખાટી પડે છે.
આ વિષયમાં કાઇ એવી કલ્પના કરી શકે કે-આ મૂત્તિ' ભરનાર,
>
૨૯૫.
For Personal & Private Use Only
..
www.jainelibrary.org