________________
૨૯૪
અવલેાકન.
રસના ચતુર્વિશિ ́તિ-જિનપટ્ટા ઉપરના છે. એ ત્રણે પટ્ટો પારવાલ જ્ઞાતિના શ્રાવકોએ કરાવ્યા છે. અને તે ત્રણેની પ્રતિષ્ઠા સ. ૧૩૭૮ ના જેઠ વિદે ૫ ને ગુરુવારે એક સાથે જ થઇ છે. ( ત્રણે લેખાના પાછળનાં થાડા થોડા ભાગ નષ્ટ થઇ ગયા છે. તેથી તેની પ્રતિષ્ઠા કાણે કરી ?–તે જણાયું નથી, પણ કદાચ શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીએ જ કરી હશે. કારણ કે ત્યાર પછી ચેાથે દિવસે જ ઉક્ત આચાર્યશ્રીએ સ’. ૧૩૭૮ ના મેાટા જીŕદ્ધારની પ્રતિષ્ઠા કરી છે. ) ફ્કત આ ત્રણે લેખામાં કરાવનાર ધણીઓનાં પેાતાના કુટુંબ સાથેનાં નામે જુદાં જુદાં છે. તે આ પ્રમાણે છેઃ—
લે. ૮૮ શેઠ મહયણની ભાર્યાં મહદેના પુત્રો ગેહુલની ભાર્યાં માહાદેના પુત્ર........ની ભાર્યાં શંગારદેવીના પુત્રો અભયસિંહ, રત્નસિદ્ધ અને સમરા. તેમાંના સમરાએ પેાતાની ભાર્યા હુ'સલ અને પુત્ર સિ’હા તથા મેકલ આદિ કુટુંબની સાથે મૂળનાયક શ્રીઆદિનાથ વગેરે ચેાવિશ જિનના પટ્ટ કરાવ્યેા. ( ૮૮ )
લે. ૮૯ વેપારી........ની ભાર્યાં મેરીના પુત્ર જસપાલ, છાડા,........સીહુડ અને નરિસહું. તેમાંના શાહ હાડા ભાર્યાં વાલી પુત્ર......... ૮૯ )
લે. ૯૦-શેઠ ( પિતા ) સાધુ અને માટે તેના પુત્રો શેઠ હનુ ભાર્યાં સહજલ, શેઠ જેસલ ભાર્યાં રયણુદે અને શેઠ કુટુંબ સચુદાયે કરાગ્યે. (૯૦ )
મળીને
આ
Jain Education International
માતા સાહગના કલ્યાણ શેઠ લૂણા ભાર્યાં લાદે, વીરપાલ ભાર્યાં........વગેરે શ્રી ચતુર્વિશતિ જિન-પટ્ટ
For Personal & Private Use Only
www.jainelibrary.org