________________
વિમલવસહીના લેખ.
૨૬૧ ગુણવાળે તેને નાનો ભાઈ (તેનાથી નાને બીજે) ધર્મકિયાઓમાં તત્પર રહેનાર કર્મણ નામને હતે. ૧૦. ત્રીજે મહીધર, એથે દેવકુમાર અને શાહ કુલધરને સૌથી નાને (પાંચ) પુત્રનામને હતે. ૧૧. આ તરફથી કુલધરના બધા પુત્રોએ સાથે મળીને અબુંદગિરિ ઉપર આવીને પોતાની ભુજાથી ઉત્પન્ન કરેલા–પોતે જાતે કમાયેલા દ્રવ્યને ખરચીને અબુદાચલ પર્વતની ઉપર તેના સુંદર શિખર તુલ્ય શ્રી વિમલ-વસહિકા નામના મંદિરની ભમતીમાં બારમી દેરીને જીર્ણોદ્ધાર કરાવીને તેમાં શ્રીનેમિનાથ ભવની મૂર્તિને તેમણે નવી કરાવીને પધરાવી. ૧૨-૧૩. વાદિપ્રવર શ્રીધર્મષસૂરિની મૂળ પાટ–પરંપરામાં થયેલા શ્રીમાન આનંદસૂરિજીએ ઉક્ત શ્રીનેમિનાથ ભગવાનની મૂર્તિની વિ. સં. ૧૩૦૯ ના ચિત્ર વદિ ૫ ને દિવસે પ્રતિષ્ઠા કરી છે. ૧૪-૧૫.
મંગલ થાઓ. આ મૂત્તિ સોમપુરા–સલાટ દેવસિંહે ઘડી છે.(૨) લેટ ૬૫ શાહ દેશલના પુત્ર મહિનાના પુત્ર લખમાની ભાર્યા લલિતા
દેવીના પુત્ર શાહ જયતાએ પિતાના દાદા મેહનના કલ્યાણ માટે શ્રી ધર્મઘોષસૂરિની પાટ–પરંપરામાં થયેલા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીના ઉપદેશથી સં. ૧૩૭૮ માં શ્રી વિમલવસહીની ભમતીની તેરમી દેરીને જીર્ણોદ્ધાર કરાવીને તેમાં મૂ. ના. તરીકે
શ્રી વાસુપૂજ્ય ભગવાનની મૂર્તિને વિરાજમાન કરી. (૬૫) લેટ ૬૯ ઉપર્યુક્ત શાહ જયતાએ પિતાના કાકા રામાના કલ્યાણ તે માટે ઉપર્યુક્ત શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીના ઉપદેશથી સં. ૧૩૭૮ માં ; ભમતીની ચૌદમી દેરીને જીર્ણોદ્ધાર કરાવીને તેમાં મૂલનાયકના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org