________________
વિમલવસહીના લેખે.
૨૮૧
પિતાથી પહેલા તીર્થકરથી પચાસ પચાસ ધનુષ્ય ઓછી; શ્રીશીતલનાથથી શ્રી અનંતનાથ સુધી દરેકની દસ દસ ધનુષ્ય ઓછી તથા શ્રીધર્મનાથથી શ્રીનેમિનાથ સુધી દરેકની પાંચ પાંચ ધનુષ્ય ઓછી કાયા સમજવી. ૧. વડગચ્છરૂપી આકાશને પ્રકાશિત કરવામાં ચંદ્ર સમાન એવા શ્રીનેમિચંદ્રસૂરિના શિષ્ય શ્રી જ્યાનંદ ગણીએ લખેલ (આ લેખ) કલ્યાણ–મેક્ષને આપે. ૨.
(૫૩) સં. ૧૨૦૦ ના જેઠ વદિ ૧ ને શુક્રવારે શ્રીવીર મંત્રીના સંતાનીય પરંપરામાં થયેલા મંત્રી ચાહિલના પુત્ર રાણાકના પુત્ર નરસિંહે પિતાના કુટુંબ સાથે પિતાના કલ્યાણ માટે અગીઆરમી દેરીના મૂળનાયક શ્રીમુનિસુવ્રત સ્વામીની પરિકરવાળી પ્રતિમા કરાવી અને તેની શ્રીનેમિચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૪) સં. ૧૩૯૪ શેઠ ( સિંહા)ના કલ્યાણ માટે શેઠ નરપાલે
* જો કે આ લેખમાં વિશેષ પરંપરા આપી નથી, તેથી ચોક્કસ ખાત્રી થતી નથી, છતાં આ મંત્રી વીર, તે મહામાત્ય વિમલશાહના પિતા હેવાનું અનુમાન થઈ શકે છે. જો એમ જ હેય તે આ લેખમાંના મંત્રી ચાહિલ, રાણક અને નરસિંહ પણ વિમલ મંત્રીના કુટુંબીઓ થાય.
* આ લેખમાંની બન્ને મૂર્તિઓ વ્યાપારી નરપાલે પોતાના કાકા સિંહાના કલ્યાણ માટે કરાવી હોય તેમ જણાય છે. આ નરપાલ તે, વિમલવસહીને જીર્ણોદ્ધાર કરાવનાર સંધપતિ લલ્લ ( લાલા ) ને પુત્ર હોવાનું માની શકાય છે. કારણ કે લે. ૧૩૮ વાળી મૂર્તિ સં. ૧૩૯૪ માં સં. લાલાએ પિતાના ભાઈ લાખાના કલ્યાણ માટે કરાવી અને લે. ૧૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org