________________
અવલેાકન.
સ’. ૧૫૬૭ ની સાલમાં સડૅરક×ગચ્છના કવિરાજ શ્રીઇશ્વરસૂરિએ પેાતા પરિવાર સાથે આશ્રુતીની કરેલી યાત્રા સલ થાઓ. ( ૫૯ )
ઊકેશ ગચ્છના શ્રીસિદ્ધાચા ના સંતાનીય–પરપરામાં થયેલા શ્રીખરાતપા પક્ષના ભટ્ટારક ( આચાર્ય ) શ્રીકક્કસૂરિના શિષ્ય પ મુક્તિહુંસ અને સુનિ કનકપ્રભે આ તીર્થની યાત્રા કરી. (૬૦) ( ૬૧ )
૨૮૪
આમાં શ્રીશાંતિનાથ ભગવાનનાં પાંચે કલ્યાણકાની મિતિએ આપેલી છે. જેમ કેઃ—( ૧ ) ચ્યવન ભાદરવા વિદે ૭, ( ૨ ) જન્મ જેઠ વિદે ૧૩, ( ૩ ) દીક્ષા જેઠ વિ ૧૪, ( ૪ ) કેવલજ્ઞાન પાષ શુદ્ઘિ ૯ અને ( ૫ ) મેક્ષ જેઠ વિદ ૧૩.
( ૬૩ )
થારાપદ્રીય ગચ્છની આમ્નાયવાળા, દુનીયામાં પ્રસિદ્ધ શ્રાવક– જૈનધર્મ નું પાલન કરનારા અને સામ નામના રાજાને ઘણા વહાલે! એવા શાંતિ નામના+શ્રેષ્ઠ મ`ત્રી થઇ ગયા. ૧. તેને શિવાદેવી
× નાની મારવાડ ( ગેાડવાડ ) માં આવેલા નાણા ગામથી ઉત્તર દિશામાં ૧૮ માઇલ દૂર સાંડેરાવ નામનું ગામ છે, તેના નામ ઉપરથી આ સંસ્ડેક ગુચ્છ નિકળ્યા જણાય છે.
* ડીસાથી પશ્ચિમ દિશામાં ૩૭ માઇલની દૂરીપર આવેલા થરાદ ગામથી આ થારાપદ્ર ગચ્છ નિકળ્યા છે.
+ આ શાંતિ અમાત્ય
ના મ`ત્રી હતા, અને તે પ્રસિદ્ધ હતા.
Jain Education International
"
ગુજરાતના મહારાજા ભીમદેવ ( પહેલા )
"
· અથવા સાંતુ મંત્રી ' એ નામથી
શાંત
For Personal & Private Use Only
www.jainelibrary.org