________________
વિમલવસહીના લેખા,
२८७
લે. ૭૦ થી ૭૩ સુધીના લેખે ચૌદમી દેરીની દીવાલેામાં
ખેદેલા છે.
( ૧૧ )
આમાં શ્રીઋષભદેવ ભગવાનનાં પાંચે કલ્યાણકની તિથિએ આપેલી છે. તે આ પ્રમાણે છે:−( ૧ ) ચ્યવન અષાડ વિદે ૪, ( ૨ ) જન્મ ચૈત્ર વદિ ૮, ( ૩ ) દીક્ષા ચૈત્ર વિદ ૮, ( ૪ ) કેવલજ્ઞાન ફાગણ વિદ ૧૧ અને ( ૫ ) મેાક્ષ મહા વિદ્મ ૧૩.
( ૭૦ )
જેમ કલ્પવૃક્ષ સુંદર પુષ્પા અને ફળેથી યુક્ત હેાય છે અને દેવા તેની સેવા–ઉપયોગ કરે છે; તેમ શ્રેષ્ઠ વચનરૂપી મનેહર પુષ્પાથી યુક્ત, મુનિઓના મનોરથાને પૂર્ણ કરવારૂપ કળાના સમૂહવાળા, પંડિતાથી સેવાતા, નિર્દેષ–પાપ રહિત અને કલ્પવૃક્ષની ઉપમાવાળા એવા શ્રીનમ્નસૂરિ જયવતા વર્તે છે. ૧ આ પ્રમાણે શ્રીકક્કસૂરિ તુતિ કરે છે.
( ૨ )
સ. ૧૨૦૬, ‘ વિમલ ’ અર્થાત્ વિમલ મંત્રીશ્વરના કુટુંબીઓ જેમાં મુખ્ય અગ્રેસર અથવા સંઘપતિ છે, એવા સંઘની સાથે શ્રીમાન શીલભદ્રસૂરિના શિષ્ય શ્રીમાન ચંદ્રસૂરિજીએ આ ( આખુ ) તીર્થની યાત્રા કરી. ૧. શ્રીમાન આનંદ મ`ત્રીના પુત્ર બુદ્ધિશાળી શ્રીમાન પૃથ્વીપાલ મંત્રીએ આ તીના-વિમલવસહી મંદિરના અત્યંત અદ્દભુત દ્ધિાર કરાવ્યા. ૨.
મહામ`ત્રીશ્વર વિમલના મેાટા ભાઇ મંત્રી નેઢના પુત્ર મંત્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org