________________
૨૬૮
અવકન.
૦
* ૦
૩ મંત્રી લહરના વંશમાં ઉત્પન્ન થયેલ મંત્રી વીરની મૂર્તિ. ૪ ,, વીરના પુત્ર અને વિમલમંત્રીના મોટા ભાઈ મંત્રી
| નેઢની મૂત્તિ. , નેતના પુત્ર મંત્રી લાલિગની મૂર્તિ. ૬ , લાલિગના પુત્ર મંત્રી મહિંદુકની મૂર્તિ. ૭ , મહિંદુકના મોટા પુત્ર હેમરથની મૂર્તિ. ૮ » , નાના , મંત્રી દશરથની મૂર્તિ.
(૫૧) નાનાં મોટાં સુંદર અને વિવિધ સત્તર પદ્ય (લેક) વાળા આ લેખમાં વિમલ મંત્રીશ્વરના પૂર્વજો અને તેમના (વિમલ મંત્રીના) ભાઈ મંત્રી નેઢના, મંત્રી દશરથ સુધીના વંશજોનું તથા મંત્રી દશરથે આ દેરીને જીર્ણોદ્ધાર કરાવીને તેમાં શ્રી નેમિનાથ
* “ પ્રાચીન જૈન લેખસંગ્રહ, ” અવલોકન, પૃષ્ઠ ૧૫૬ માં લખ્યું છે કે–“ નં. ૧૫૧ નીચે આપેલાં આઠ નામને પરસ્પર શો સંબંધ છે તે જાણું શકાયું નથી. ” પરંતુ એ જ દેવકુલિકાના દ્વાર પર ખેદેલા સં. ૧૨૦૧ ના લેખ ( સદેહના લે. ૫૧ ) ઉપરથી એ આઠે જણાને પરસ્પર સંબંધ ઉપર આપે છે તે પ્રમાણે સ્પષ્ટ રીતે જાણી શકાય છે. “પ્રાચીન જૈન લેખસંગ્રહ ના લે. નં. ૧૫૧ નીચે તે આઠે નામે ઉલટા ક્રમથી આપેલાં છે તેમ જ નં. ૧૫ર ના આધારે તેમાંના પાંચ જણને સંબંધ તેમાં જણાવ્યું છે, તેમાં પણ મૂળ લેખમાં થેડી અશક્તિ રહી જવાથી થોડી ભૂલ આવી છે. એટલે કે મહિંદુક તથા મંત્રી દશરથને લાલિગના પુત્ર તરીકે જણાવ્યા છે, પણ તેમ નથી. લાલિગના પુત્ર મહિંદુકના પુત્રો હેમરથ તથા દશરથ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org