________________
૨૬૪
અવલેાકન.
કલ્યાણ માટે ભમતીની પાંચમી દેરીના દ્ધાર કરાવ્યા અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે,
( ૩૭ )
સ’. ૧૩૭૮ માં શા........એ ભમતીની છઠ્ઠી દેરીમાં મૂ. ના. જી છે, તે શ્રી અભિનદનસ્વામીનું ખિંખ ભરાવ્યું અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૩૮ )
સ’. ૧૩૭૮ ના વર્ષમાં પોરવાલ જ્ઞાતીય મંત્રી વીજડના પુત્રો ૐ, ધરણિગ અને જિનદેવ સહિત ઠં. યજ્રલે ઠે. રિપાલના કલ્યાણને માટે ભમતીની છઠ્ઠી દેરીમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું. તેની પ્રતિષ્ઠા મલધારી શ્રી શ્રીતિલકસૂરિજીએ કરી છે.
( ૩૯ )
સ. ૧૯૯૪ માં ભણશાલી મહેણાના કલ્યાણ માટે ભ. મહિસ હુ અને ધરણાએ ભમતીની સાતમી દેરીના છŕદ્વાર વખતના મૂલનાયક શ્રી શાંતિનાથ જિનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી દેવસૂરિગચ્છના શ્રી ધર્મતિલકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૪૦)
સં. ૧૨૦૨ ના અષાડ શુદિ ૬ ને સોમવારે ૪. અમરસેનના પુત્ર મંત્રી જાનૂકે પેાતાના પિતાના કલ્યાણ માટે સાતમી દેરીના મૂલનાયક શ્રો અરનાથ ભગવાનની મૂર્ત્તિ કરાવી અને તેની શ્રી કકુદાચાય જીએ પ્રતિષ્ઠા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org