________________
२६२
અવલોકન. સ્થાને શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા સ્થાપના કરી. (૬૯) લે૧૭૩ (૯) શાહ લખમાના પુત્ર શાહ જયતાએ તેરમી * દેરીમાં એક જિનમૂત્તિ ભરાવી. લેટ ૭૫ સં. ૧૩૭૮ ના વૈશાખ વદિ ૯ ને દિવસે શ્રી માંડવ્યપુરીય
મંડેરિનિવાસી (ઉપર્યુક્ત સંઘપતિ દેશના મોટા ભાઈ) શાહ દેગાના પુત્ર શાહ જગધરના પુત્ર શાહ સમધરની ભાર્યા સિરિયાદેવીના પુત્ર સીહડ, આંબા, માલા અને ભડસિંહે પોતાની માતાના કલ્યાણ માટે ભમતીની પંદરમી દેરીને જીર્ણોદ્ધાર કરાવીને તેમાં મૂલનાયક તરીકે શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ પધરાવી. તેની ઉપર્યુકત શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા
કરી છે. (૭૫) લેટ ૮૧ સં. ૧૩૭૮ ના વૈશાખ વદિ ૯ને દિવસે ઉપર્યુક્ત શાહ
દેગાના પુત્ર શાહ જગાધરના પુત્ર શાહ સમધરની ભાર્યા સિરિયાદેવીના પુત્ર સીહડ, આંબા, માલા અને ભડાસિંહે પિતાના પિતાના કલ્યાણ માટે ભમતીની સોળમી દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યું અને તેની ઉપર્યુક્ત શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ
પ્રતિષ્ઠા કરી છે. (૮૧) લે. ૧૭૩ (૬) શાહ ભડસિંહે એક જિનમૂર્તિ ભરાવી.
(૩૪) સં. ૧૨૦૨ ના અષાડ શુદિ ૬ ને સેમવારે સલાટ (મસ્ત્રી) સોઢાની ભાર્યા સાઈના પુત્ર સલાટ કેલા, હા, સહળ, લયપા અને વાગદેવ વગેરેએ શ્રી વિમલવસહી તીર્થમાં ભમતીની પાંચમી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org