________________
અવકન.
( ૨૪૫)
લે. ૧.
માના પુત્ર ઠ. આસરાજના પુત્ર મંત્રી માલદેવના કલ્યાણ માટે તેમના ભાઈ મંત્રી વસ્તુપાળે શ્રી મલ્લિનાથ ભગવાન યુક્ત આ (ગૂઢમંડળમાં જમણા હાથ તરફનો) ગેખ કરાવ્યું. મં. વસ્તુ પાળના નાના ભાઈ મં. તેજપાળે અહીં લૂણવસહી નામનું મંદિર બંધાવ્યા પહેલાં આ ગોખલ કરાવ્યું છે.
(૧૦-૧૧) સં. ૧૪૦૮ ના વૈશાખ શુદિ ૫ ને ગુરુવારે, શ્રી કેરંટગચ્છના શ્રી નન્નાચાર્યની સંતાનમાં થયેલા મંત્રી કુંવરા ભાય કુંવરેદે તેને પુત્રે મં. પેથડ, મું. મદન, મં. પૂર્ણસિંહ, પૂર્ણ સિંહની ભાર્યા પૂર્ણશ્રી તેના પુત્રો મં. દૂદા, મં. ધાંધલ, મૂલ્, મં. જસપાલ, ગેહા, રુદા, ધાંધલની પ્રથમ ભાર્યા ધારલદે, બીજી ભાર્યા ચાંપલદેવી, તેઓના પુત્ર સમરસિંહ, હાપા, લૂણસિંહ, જાણુ અને લીંબા. બહેન ભાઈ વીરી, ભાણેજ મંત્રી આહા વગેરે સમસ્ત કુટુંબના કલ્યાણ માટે મં. ધાંધૂકે (ધાંધલ) શ્રી આદીશ્વર ભગવાનના મંદિરના ગૂઢ મંડપમાં બે કાઉસગ્ગીયા ભરાવ્યા અને તેની પ્રતિષ્ઠા શ્રી નમ્નસૂરિના શિષ્ય શ્રી કક્કસૂરિજીએ કરી છે. એ જ મંત્રી ધાંધૂકે આબૂની તલેટીમાં આવેલ શ્રી મુંડસ્થલ મહાતીર્થના શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં બીજા બે કાઉસ્સગ્ગીયા પહેલાં કરાવ્યા હતા. મુંડસ્થલ ગામ ભાંગતા ત્યાંથી તે બન્ને કાઉસગ્ગીયા આબુ ઉપર લાવીને હેય તેના નામની પહેલાં માનવાચક મહત્તમ કે મહં=મંત્રી શબ્દ લખવામાં આવતું. એટલે આ લેખ સંદેહમાં જ્યાં જ્યાં “ ઠ૦ ' આપેલ હોય ત્યાં “ જાગીરદાર ” અને મહં, મંત્ર કે મંત્રી આપેલ હોય ત્યાં દીવાન-મંત્રી કે ખાસ કોઈ મેટો હે દેદાર એ અર્થ સમજ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org