________________
લે. ૧.
( ૨૪૮) અ પ્રા. જેલેખસંદેહ, પુત્ર ભેજદેવે પિતાની ભાર્યા પૂની, પુત્ર પાહા, પુત્રી તેલ્હીયા, બહેન તીવ્હણ યુક્ત પોતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ કરાવી અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. લે. ૧૨ અને ૧૪ વાળી આરસની મૂત્તિઓ ગૂઢ મંડપમાં વિરાજમાન છે.
(૧૩) સં. ૧૩૭૮ ના વૈશાખ વદિ ૯ ને દિવસે શ્રી શ્રીમાલજ્ઞાતીય ક. દેલ્હાના પુત્ર મં. ઠ. આલ્હા, ઠ. પેથડ, ઠ. ઝાંઝણ વગેરેએ પિતાના કલ્યાણ માટે વિશીને પટ્ટ કરાવ્યું. આરસને વિશીને આ પટ્ટ ગૂઢ મંડળમાં છે.
(૧૪) વિમલવસહીને જીર્ણોદ્ધાર કરાવનાર સંઘવી લાલાના પુત્ર શાહ નરપાલની ભાર્યા માલદેવીના કલ્યાણ માટે આ બિંબ ભરાવ્યું છે. આ લેખમાં પ્રતિષ્ઠા થયાને સંવત્ આ નથી, પરંતુ યા તે જીર્ણોદ્ધાર વખતે સં. ૧૯૭૮માં અથવા લેખાંક ૧૬૪ પ્રમાણે સં. ૧૩૯૪ માં સંઘપતિ નરપાલે પિતાના પિતા સં. લાલાના કલ્યાણ માટે શ્રી મહાવીર જિનબિંબ ભરાવ્યું, તે વખતે ઉક્ત લેખવાળા બિંબની પણ પ્રતિષ્ઠા થઈ હશે.
(૧૫) સં. ૧૩૪૯ ના જેઠ શુદિ ૧૦ ને દિવસે શ્રી દુરસાવના વંશમાં મં. હરિરાજના પુત્ર સમરસિંહે પિતાની દાદીમા હીસલ તેઓને પ્રાચીન કાળમાં ગોષ્ઠી કહેવામાં આવતા. ગોષ્ઠી ઉપરથી બનેલ ગોઠી ” શબ્દ અત્યારે “ પૂજારી ” અર્થમાં રૂઢ થઈ ગયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org