________________
૨૫૮
અવકન. લે. ૧૨સં. ૧૩૭૮ માં સંઘવી વીજડે પિતાના કલ્યાણ માટે
કરાવ્યું. (૧૨) લે૧૩૮ સં. ૧૩૯૪ માં સંઘપતિ લાલાએ પોતાના ભાઈ લખાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ કરાવી. તેની
શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.(૧૩૮) લે. ૧૬૪ સંઘવી લાલાના કલ્યાણ માટે તેના પુત્ર સંઘ ૦ નરપાલે
પ૦ મી દેરીના મૂ. ના. શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ સં. ૧૩૯૪માં ભરાવી. તેની [ શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ] પ્રતિષ્ઠા
કરી. (૧૬૪) લે૧૭૩ (૩) સંઘવી વીજડના ભાઈ સમરસિંહની પુત્રી
લલશ્રીના કલ્યાણ માટે જિનમૂર્તિ ભરાવી. લે. ૧૭૩ (૨૧) સંઘવી વીજડના ભાઈ વિજપાલના પુત્ર આવના
કલ્યાણ માટે જિનબિંબ ભરાવ્યું. લે. ૧૭૩ (૨૬) સંઘવી વીજડના ભાઈ વિજપાલની ભાર્યા
વઉલદેવીના કલ્યાણ માટે જિનબિંબ ભરાવ્યું. લે. ૧૭૩ (૨૭) સંઘવી વીજડના ભાઈ સમરસિંહની ભાર્યા
કમલાદેવીના કલ્યાણ માટે જિનપ્રતિમા કરાવી. સંઘપતિ વિજડ અને લાલાના જે જે લેખમાં સંવત આપ્યા નથી, તે તે લેખ રસ. ૧૩૭૮, ૧૩૯૪ અથવા ૧૩૫ ના જ હોવાનું માની શકાય છે.
( ૬૨, ૫, ૬, ૭૫, ૮૧ ) આ લેખ પણ સંઘપતિ લાલા (લલ્લ) અને સંઘપતિ વીજડની સાથે સંબંધ ધરાવનારા–તેમના કુટુંબીઓના જ હેવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org