________________
લે. ૧.
( ૨૫૬ ) અ. પ્રા. જૈ૦ લેખસંદેહ, પિતાના કલ્યાણ માટે શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીના ઉપદેશથી ભમતીની ચેથી દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યું અથવા તેમાં મૂ. ના. જીની મૂર્તિ પધરાવી.
(૩૩, ૭૭, ૭૦, ૮૫, ૮૭, ૯૪, ૧૦૧, ૧૦૨, ૧૦૭, ૧૧૧, ૧૨૦,
૧૩૮, ૧૬૪,)
આ બધા લેખે, લેખાંક ૧, ૩, ૪ માં આપ્યા પ્રમાણે શ્રી વિમલ-વસહીને જીર્ણોદ્ધાર કરાવનાર સંઘવી લાલા (લલ્લ) અને વીજડની સાથે સંબંધ ધરાવનારા છે. તેમાં પણ લેખાંક ૧૦૨ વાગે લેખ ઉકત બન્નેની સાથે અને લે. ૧૩૮ અને ૧૬૪ વાળા લેખે સંઘવી લાલાની સાથે સંબંધ ધરાવે છે, જ્યારે ઉપર આપેલા બાકીના બધા લેખો સંઘવી વીજડની સાથે જ સંબંધ રાખે છે. દરેક લેખમાં ઓછી-વધતી વંશાવળી આપેલી છે. પણ તે બધી લે. ૧, ૩, ૪ માં આવી ગયેલ હોવાથી વારંવાર તેની પુનરુકિત ન કરતાં તે દરેક લેખોમાં જે ખાસ-વિશેષ વાત લખેલી છે, તે અહીં કમસર આપવામાં આવે છે –
લે. ૩૩ સં. વિજડે પિતાના ભાઈ ખિમધરના શ્રેય માટે દેરી નં.
પ ના મૂલનાયકજીનું જિનબિંબ ભરાવ્યું. (૩૩) લે છ૭ સં. ૧૩૯૪ માં સં. વીજડના ભાઈ વિજપાલની પુત્રી
બાઈ માણિશિએ પોતાના આત્મકલ્યાણ માટે શ્રી આદિનાથ જિનબિંબ ભરાવ્યું અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૭૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org