________________
અવલોકન. ( ૨૫૫ )
લે. ૧. પુત્રે ભીમદેવ અને ભાવદેવે પિતાના પિતાના કલ્યાણ માટે ભમતીની બીજી દેરીના મૂ ના. શ્રી પાર્શ્વનાથ ભ. ની પ્રતિમા કરાવી, તેની પ્રતિષ્ઠા શ્રી ધર્મઘોષસૂરિની પરંપરામાં થએલા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ કરી છે. એટલે આ લેખ પણ ઘણું કરીને સં. ૧૩૭૮ ને જ હવે જોઈએ.
( ૨૯ ). સં. ૧૨૪૫ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારે રિવાલજ્ઞાતીય અકુમારના પુત્ર આમદેવે પિતાની ભાર્યા સાણ અને પુત્રે આ દેવ, અસર યુક્ત ભમતીની ત્રીજી દેરીમાં જમણી બાજુમાં શ્રી પાર્વનાથભનું બિંબ ભરાવ્યું.
( ૩૦ ) આમાં સં. ૧૩૮૦ આપેલ છે. બાકીના અક્ષરે ઘસાઈ ગયા છે. આ લેખ ભમતીની ત્રીજી દેરીમાંના આરસનાવિશીના પટ્ટ ઉપર
( ૩૧ ) સં. ૧૩૭૮ માં સુરાણા શેત્રના શા. ગુણધરના પુત્ર શા. રાહણના પુત્રી શાહ જિનદેવ, હેમા, જશદેવ અને રામણે પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે જીર્ણોદ્ધાર વખતે ભમતીની ત્રીજી દેરીમાં મૂ. ના. શ્રી શાંતિનાથ ભટ નું બિંબ ભરાવ્યું. તેની પ્રતિષ્ઠા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ કરી છે.
( ૩૨ ) સં. ૧૩૭૮ માં સુરાણા ગોત્રના શેઠ વાલાના પુત્ર દેવાની ભાર્યા દેવશ્રીના પુત્ર પેથા, પુના, હાલા અને લાલાએ પોતાનાં માતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org