________________
લે. ૧.
(૨૫૪ ) અપ્રાલેખસંદેહ, પુત્રો વાલણ તથા ધવલે ભમતીની પહેલી દેરીમાં મૂ. ના. શ્રી ધર્મનાથ ભટ ની પ્રતિમા ભરાવી અને તેની શ્રી કકુદાચાર્યે પ્રતિષ્ઠા કરી. (૨૪).
એ જ દિવસે ઉપર્યુકત ધનદેવની ભાર્યા, તે શેઠ હાની ભાર્યા મલાઈની પુત્રી શાંતિમતી, એ શાંતિમતીના કલ્યાણ માટે તેના પુત્રી મંત્રી વાલણ અને ધવલે ભમતીની ત્રીજી દેરીમાં મૂ. ના. શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રી કકુંદાચાર્યો પ્રતિષ્ઠા કરી. (૨૮).
( ૫ ). સં. ૧૩૮૯ ના ફાગણ શુદિ ૭ ને સેમવારે શાહ નરસિંહની ભાર્યા નયણદેના પુત્ર પુનઃસિંહે પિતાની માતાના કલ્યાણ માટે ભમતીની પહેલી દેરીમાં જમણા હાથ તરફ શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ ભરાવ્યું અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
( ૨૬ ) સં. ૧૩૭૮ માં શ્રી માંડવ્યપુરીય (માંડવગઢના) શાહ મહીધરના પુત્ર રુલ્હા તથા મેઘા, તેમાંના મેઘાની ભાર્યા ખિમશ્રીના પુત્રે ધીરપાલ અને હીરાએ પોતાનાં માતા-પિતાના કલ્યાણ માટે કરાવ્યું, (શું કરાવ્યું?–તે લખ્યું નથી, પણ કદાચ ભમતીની આ પહેલી દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યો હોય અથવા જીર્ણોદ્ધાર સમયે તેમાં મૂ, ના. નું બિંબ ભરાવ્યું હેય.) અને તેની પ્રતિષ્ઠા શ્રીધર્મઘોષસૂરિની પાટ–પરંપરામાં થયેલા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ કરી છે.
( ૭ ) સુરાણગેત્રના ગેષ્ઠી સુપૂતના પુત્ર ઠાકૂરની ભાર્યા હમશ્રીના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org