________________
લે. ૧.
( ૨૪૬ ) અ. પ્રા. જૈ૦ લેખસંદેહ, તેમાંના એક શ્રી લુણ-વસહી મંદિરના ગૂઢ મંડપમાં પધરાવ્યા છે અને બીજા, લુણ–વસહી મંદિરની પાછળની ચાર દેરીઓમાંની સૌથી ઉપરની દેરીમાં પધરાવ્યા છે. તે બન્ને પરના લેખો આ પ્રમાણે છે.
( ૨૫૪-૪૦૫) લે. ૨૫૪–સંવત્ ૧૩૮૯ ના ફાગણ શુદિ ૮ ને દિવસે, કરંટકીય ગચ્છના મંત્રી પૂર્ણ સિંહની ભાર્યા પૂર્ણ શ્રી ના પુત્ર, પિતાના ભાઈએ મૂલુ, ગેહ અને રુદાથી યુક્ત મંત્રી ધાંધલે શ્રી મુંડસ્થલ ગામના શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં આ બે કાઉસ્સગ્ગીયા પિતાના માતા-પિતાના કલ્યાણ માટે કરાવ્યા અને તેની શ્રી નન્નસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૨૫૪).
લે. ૪૦૫–સં. ૧૩૮૯ ના ફાગણ શુદિ ૮ ને સોમવારે, શ્રીકરંટ ગચ્છના શ્રી નન્નાચાર્યસંતાનીય મંત્રી કુંવરાના પુત્ર મંત્રી પૂર્ણસિંહની ભાર્યા પૂનસિરિના પુત્ર મંત્રી ધાંધલે, પિતાના ભાઈએ મૂલ, ગેડા અને રુદાના કલ્યાણ માટે શ્રી મુંડસ્થલ. મહાતીર્થના શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં જિન યુગલ–એ કાઉસગ્ગીયા ભરાવ્યા અને તેની શ્રી નનસૂરિજીના શિષ્ય શ્રીકકકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૪૦૫).
(૧૮) આ લેખ પણ ઉપર્યુક્ત મંત્રી ધાંધલના પિતા મંત્રી પૂર્ણ સિંહને જ છે. આમાં મંત્રી કુમલ” નામ છપાવ્યું છે, ત્યાં મંત્રો * કુંવરા જોઈએ. બાકીના બધાં નામ લગભગ મળતાં આવે છે. એકાદ બે પુત્રોનાં નામ ઓછાં વધુ છે. બાકી બીજો તફાવત નથી.
સં. ૧૩૭૮ ના જેઠ વદિ ૯ ને સોમવારે શ્રી વિમલવસહીના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org