________________
લે૦ ૧.
અવલોકન.
( ૨૨૭ )
ગયા. ૧૬. તે વીજડને ન્યાયથી યુક્ત, સુખલેગને ભાગવનારા તથા જાણે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થા જ શરીર ધારણ કરીને આવ્યા ન હોય ?–એવા ત્રણ પુત્રો+ હતા. તેમાં રાજાઓની + આ ૧૭ મા પદ્યમાં વીજડને ત્રણ પુત્રો હાવાનુ લખ્યુ છે, પરંતુ ખરી રીતે વીજડને ચાર પુત્રો હતા. નિરોદ્દીરાજ્યા કૃતિદામ, પૃષ્ઠ ૮૪ માં લખ્યું છે કે–ચાહાણુ પ્રતાપસિંહના પુત્ર વીજડને નામલ્લદેવી નામની રાણીથી ચાર પુત્રા થયાઃ ૧ લાવણ્યક, ૨ લું ( કુંભા ), ૩ લક્ષ્મણ અને ૪ લૂવમાં (લૂણા). તેમ જ આખુ ઉપરના અચલેશ્ત્રર મહાદેવના મંદિરની બહારના ભાગમાં જમણા હાથ તર ચૌહાણુ મહારાવલ લુંભાના સમયને વિ. સ. ૧૩૭૭ ના એક શિલાલેખ લાગેલે છે. આ શિલાલેખ હજી સુધી અપ્રકાશિત છે. તેના ૨૨ મા શ્લેાકમાં વીજડનું નામ ‘ દાસ્ય’ન ’ અર્થાત્ ‘ દશરથ ” આપ્યું છે અને તેને ચાર પુત્રો હાવાનુ લખ્યુ છે. तस्यात्मजो पूर्वगुणाधिवासस्त्वासीद्दशस्यन्दनतामवाप । बभार बीजानि तु वीजडो यो चत्वारि राज्याय हरेः प्रसादात् ||२२||
"
તેના ૨૩મા પદ્યમાં તે વીજડની રાણી નામલ્લદેવીને ચાર પુત્રો થયાનું લખ્યું છે. ૨૪મા શ્લોકમાં તે ચારે પુત્રાનાં ૧ લાવણ્ય કર્યું, ૨ લુંઢ, ૩ લક્ષ્મણ અને ૪ લૂણવમાં, એ પ્રમાણે નામેા આપ્યાં છે.
ज्येष्ठो लावण्यकर्णोऽभूलुंढ - लक्ष्मणासंज्ञकौ । ડ્રાવોનુનતેષામપ્રો રાચવાદઃ ॥ ૨૪ ।। તેના ૨૬ મા પદ્યમાં લખ્યું છે કે લાવણ્યક સ્વવાસી થયે ખતે, પેાતાના ભુજબળ વડે કરીને બધા દેશાને જીતનાર અને મહાશૂરવીર એવા તેના નાના ભાઇ લુઢિગદેવ રાજ્ય કરવા લાગ્યા. लावण्यकर्णेऽनुगते तु नाकं भ्रातानुजो लुंढिगदेवसंज्ञः । स्वबाहुवीर्यार्जित सर्व देशान् शशास शूरः कुलकल्पवृक्षः || २६ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org