________________
( ૨૩૨ )
અ॰ પ્રા॰ જૈ॰ લેખસ દાહ,
લે ૧. સૂરિનાં ચરણ-કમળના સેવક અને વીતરાગ તીર્થંકર દેવના શાસનમાં આનંદ માનનારા જેલ્હા નામના શેઠ જયવતા વતે છે. ૨૪. તે શેઠ ( જેલ્હા )ને બધી પૃથ્વીમાં પ્રસિદ્ધ અને ન્યાયવાન્ વેહ્વાક નામના પુત્ર હતા. તે (વેલ્ડા)ને પણ પુણ્યના ભંડાર અને સારા ચરિત્રવાળે —સદાચારી શાહ પારસ નામના પુત્ર હતા. ૨૫. તે શાહ પારસને, જાણે વંશરૂપી મંદિરના ઘણા મજબુત અને મનેાહેર ચાર સ્ત ંભા જ ન હાય –એવા ( ૧ ) સેાહી ( શ્રીસાધુ ), ( ૨ ) દેગા, ( ૩ ) દેસલ અને (૪) કુલધર, એ નામના ચાર પુત્રો હતા. ૨૬. તેમાંના, સુકૃતરૂપી મનહર ક્રોડા દ્રવ્ય જેની પાસે છે અને ચૌદે જગતમાં જેની કીત્તિ વિસ્તાર પામી છે . એવા શાહ દેસલે શત્રુંજય પ્રમુખ પ્રસિદ્ધ સાત તીર્થાંની મેાટા મહેાત્સવ પૂર્વક ચૌદવાર યાત્રા કરી
રાજ્યાભિષેક નહીં થયેા હાય એમ જણાય છે. જો તે વખતે મહારાવ તેજસિંહના રાજ્યાભિષેક થઈ ગયા હાત તે! મહારાવ લુંભાની પછી તેને જ્યેષ્ઠ પુત્ર તેજસિ'હુ રાજા થયા ' આવી મતલબનું એકાદ પદ્ય આ પ્રશસ્તિમાં જરુર લખાયું હોત.
,
* આ સાત તીર્થોં કયાં તે ખાત્રી પૂર્વક તેા જાણી શકાયું નથી, પરંતુ તેણે (૧) શત્રુંજય, (૨) ગિરિનાર, (૩) સત્યપુર (સાચાર) અને (૪) સ્તંભનતીથ આદિ તીર્થાંમાં જિન-પ્રતિમાઓ ભરાવી છે. ( જીએ લે. ૬૨, શ્લા. ૭ ). એટલે આ ચાર તીથૅની તે તેણે યાત્રા અવશ્ય કરી જ હશે, યાત્રા કરવા જવાથી જ ત્યાં પ્રતિમાએ ભરાવવાના પ્રસંગ પ્રાપ્ત થયા હાય અથવા જેણે જ્યાં પ્રતિમા ભરાવી હોય ત્યાં એક વખત યાત્રા કરવા તેા તે અવશ્ય જાય જ. બાકીનાં ત્રણ તીર્થોં કદાચ આયુ, શ ંખેશ્વર અને બ્રાહ્મણવાડા હાય, કેમકે તે સમયમાં આ ત્રણે તીર્થો બહુ પ્રસિદ્ધિમાં અને મહિમાવંત હતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org