________________
લે ૧.
અ॰ પ્રા॰ જૈ
લેખસ દોહ,
( ૨૪૦ ) મરેિશના યાત્રાળુ તથા પૂજારીઓ પાસેથી કાઇ પણ જાતના મુંડકાવેરા, ચાકી, વળાવુ વગેરે કાઇ પણ નિમિત્તના કર નહીં લેવાનુ` અધ સંસ્કૃત મિશ્રિત મુખ્યતયા એ દેશમાં તે વખતે પ્રચલિત જાની મારવાડી ભાષામાં લખેલ છે. તે પછી લખવામાં આવ્યું છે કે—ચંદ્રાવતીના શ્રીમાન મહારાવળ અથવા તેમના કોઇ પણ અધિકારીઓ, મહેતા ( મઠના અધિપતિ ), સેલહુથ (સેલેાથ= જાગીરદારોનુ કામ કરનાર–તેના હાથ નીચેના માણસ ), તલાર (કાટવાલ-ચાકીદારો વગેરે) અને ડાકરા આદિએ તથા આબુના ઠાકેર (જાગીરદાર), સેલાથ, તલાર વગેરેએ પણ ઉપયુક્ત બન્ને મદિરાના યાત્રાળુઓ, કાર્ય વાહકા અને પૂજારીએ પાસેથી કાંઇ પણ માંગવું નહીંતેમ તેએ આપે તેા પણ કાંઇ લેવું નહીં. વળી કલ્યાણક આદિ મહેાત્સવ વગેરે પ્રસંગે આવેલા સમસ્ત સંધના ચાકી–પહેરી કરવા, વગેરે હમેશાંથી જે થતું આવે છે. તે બધું કરવું અને બીજા પાસે કરાવવું. ઉપર ચડીને પાછા નીચે ઉતરે ત્યાંસુધીમાં સમસ્ત સંઘમાંથી હરકેાઇનુ` કાંઇ પણ જાય તે તે બધું આબુના ઠાકેરે, જેમ હંમેશાં અપાતું આવે છે તેમ-લેાઢાની લકીરની જેમ-ખરેખરી રીતે યાત્રાળુઓને પાછું આપવું. વગેરે લખીને પછી જણાવવામાં આવ્યું છે કે-આબુ ઉપરનાં ઉક્ત બન્ને મદિરા માટે લાગે તથા કર વગેરે માફ કર્યાંનું આ અમારું' ફરમાન અમારા વંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓએ તથા ભવિષ્યમાં થનારા અન્ય વંશના રાજાઓએ
t
પશુ · યાવત્ ચંદ્રદિવાકરૌ ’ સુધી બરાબર પાળવું. ત્યાર પછી દાન કરનારાઓને મળતાં સારાં ફળ અને દાનના લાપ કરનારાઓને મળતાં દુઃખાને જણાવનારા ત્રણ ક્ષેાકેા આપ્યા છે. જેમકે વ્યાસ ભગવાને કહ્યું છે કે—સગર ચક્રવતી આદિ ઘણા રાજાઓએ પૃથ્વી ભાગવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org