________________
અવકન, ( ૨૨૮ ).
લે. ૧. આસુ-પાણનાં પુરવડે કરીને જેણે પિતાની કીર્તિરૂપી વેલડીને પાંદડાંવાળી–પ્રફુલ્લિત કરી છે, જગતમાં ઉત્તમ, શૂરવીર અને ભૂમિપતિ–મહારાવલ એવું જેણે માન મેળવ્યું છે એ તે લુણિગ લુંભ”એ નામથી પણ ઓળખાતું હતું. ૧૯. પિતાના બળવડે અતિ બળવાળા શત્રુઓને સંહાર કરી સર્વ પર્વતેમાં શ્રેષ્ઠ એવા અબુંદગિરિ–આબુને મેળવીને તથા ઘણાં વર્ષો સુધી સારી રીતે પૃથ્વીનું રાજ્ય કરીને પછી તે (લંઢ-કુંભ) દેવકને અધિપતિ થયે અર્થાત્ દેવલેક વાસી થયે. ૨૦. તે લુણિગ (લું–કુંભ)ને તેજને ભંડાર અને જગતને જીતનારે તેજસિંહ નામને (પ્રથમ) પુત્ર હતું. જેના પ્રતાપરૂપી દાવાનળને અગ્નિ, શત્રુઓના સમૂહરૂપી વેલાડીઓને ઘણું કાળ સુધી બાળી નાખતા હતા. ૨૧. હાથના અગ્ર ભાગમાં હમેશાં ચમક્તી એવી તરવારરૂપી દંડ વડે કરીને તમામ શત્રુઓના સમૂહને જેણે નાશ કરી નાંખ્યો છે, તથા દુનિયામાં પ્રસિદ્ધ અને શૂરવીરમાં શિરોમણિ એ લૂણિગ(લું-લુંભ)ને તિહણાક નામને બીજો પુત્ર છે, તે ચિરાયુ છે. ૨૨. તેજસિંહ અને તિહણક નામના પિતાના બે પુત્રોથી યુક્ત, અને ન્યાયને ભંડાર એ શ્રીમાન લુંભક (મહારાવ લું) અબુંદગિરિના રાજ્યનું સારી રીતે પાલન કરતે હતે. ૨૩.
* આ પ્રશસ્તિના ૧૭ મા પદ્યમાં વીજડને ત્રણ પુત્રે હોવાનું અને તેમાંના જેઠ-પ્રથમ પુત્રનું નામ લૂસિંગ હોવાનું લખીને પછીના ૧૮ અને ૧૯ મા પદ્યમાં અનુક્રમે લુંઢ તથા લુંભનું વૃત્તાંત આપ્યું છે. એટલે પ્રાયઃ દરેક વાચકે, વીજડના ૧ લૂણિગ, ૨ લુંઢ અને ૩ લુંભ નામના ત્રણે પુત્રોનું એક એક શ્લોકમાં અથ, અનુક્રમે ૧૭, ૧૮, ૧૯ મા કેમાં વર્ણન આપેલું છે, એમ સમજીને ભ્રાંતિમાં પડે છે. તેમ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org