________________
બીજો એક અભિપ્રાય
પૂજ્ય મુનિમહારાજ શ્રી જયંતવિજયજીની ચરણુ–કમલ સેવામાં.
અઃ–પ્રાચીન–જૈન લેખ સદાહ નામના પુસ્તકને પ્રકાશિત કર્યો પહેલાં મારા અભિપ્રાય અર્થે માકલવા માટે ઉપકાર માનું છું. આખા ગ્રંથને જોઇ જતાં મને પરમ આહ્વાદ પ્રાપ્ત થયા છે. ‘ આખ્’ એ નામનું પુસ્તક એ આવૃત્તિમાં પ્રકટ કરી આયુ પર્યંત પરનાં તીસ્થાના સબંધી ઉપયાગી માહીતી અને તેના ઇતિહાસ ગૂર્જર ભાષાભાષીઓને ઘર બેઠાં સુલભ કરી આપેલ છે અને તેના કિચિહ્ન–વત
>
વ્ય 'માં ‘ આબૂ ' ભાગ ૩ જો ( અર્જુ–પ્રાચીન–જૈન લેખ–સંગ્રહ ) છપાઇ રહ્યો છે એવું જાહેર કર્યુ હતુ. તેને પાંચ ઉપરાંત વર્ષો પછી પણ જોવાની તક આપી છે તે માટે આપને અભિનંદન આપુ &; અને લેખ સંગ્રહ જ નહિ પરંતુ તે પર ધણી કાળજીથી ઐતિહાસિક પ્રમાણા સહિત ઘણી માહીતી આપતું અવલેાકન લખી સત્યાન્વેષણમાં– શુદ્ધ ઇતિહાસમાં વધારા કર્યાં છે તે માટે આપને ખરેખર ધન્યવાદ ધટે છે,
દી દૃષ્ટિ જૈનાએ પોતાનાં ભવ્ય તીસ્થાના ગિરિ-શિખરા પર ગગનચુંબી જિનાલયેા રચી ચેાજ્યાં છેઃ તે પૈકી આબૂ પર્વત પર પ્રથમ પહેલ કરનાર ગુર્જર રાજ્યમંત્રી વિમલ શાહ. જેમ શાહજહાં બાદશાહતા તાજમહેલ તેમ વિમલ મંત્રીનું આખ્ખુ પરનું જૈન મદિર તે શિલ્પી . કામને અમૂલ્ય વારસો. વિક્રમ અગ્યારમા શતક જેટલુ પ્રાચીન શિલ્પ કાવ્ય. ત્યારપછી તેરમા શતક અંતે તે વખતના ગૂર્જર રાજ્યના મહામંત્રી ( વસ્તુપાલ–) તેજપાલે બધાવેલાં બીજા દેવાલયાથી આબૂ પ તને વિશેષ શણગાર્યાં, પછી તે! તે જૈન સમુદાયનું એક વિશિષ્ટ તીથ સ્થાન, સધા નીકળ્યા—સધયાત્રામાં શતસહસ્રાવધિ યાત્રાળુઓ આવ્યા, ખીજા અનેક દેવાલયા નિર્માયાં, અત્યારે જૈનાને પરમ મહિમા સૂચક એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org