________________
લે ૧.
( ૨૧૪ ) અ. પ્રા. લેખસંદેહ, થાય છે, જેમાં પહેલે રાજા આસરાજ છે જે ચાહુવામ (ચાહુવાણચાહમાન) વંશને હાઈ નકૂલ (નર્દૂલ)ને રાજા હતો. તેના પછી સમરસિંહ થયે અને તેને પુત્ર મહણસિંહ ભટ (કડી ૧૫) થયે, ત્યારબાદ પ્રતાપમલ્લ થયે; તેને પુત્ર વિજડ જે મરુસ્થલી મંડલ (કડી ૧૬)ને અધિપતિ થયે. તેને ત્રણ પુત્રો હતા, જેમાં પહેલે લૂણીગરાજા (કડી ૧૭) હતું. કડી ૧૮ માં લંઢનાં વખાણ આવેલાં છે, આ સુંઢ “યમની જેમ શત્રુ સમૂહને નાશ કરતે.” કડી ૧૯માં લુમ્ભ વિષે છે, તેના વિષે ૨૦ મી કડીમાં એમ કહેવું છે કે તેણે અબુંદ પર્વત છે અને પૃથ્વી ઉપર રાજ્ય કરીને સ્વર્ગમાં પ્રયાણ કર્યું (મરી ગયે). ૨૧ મી કડીમાં લૂણુગના પુત્ર તેજસિંહનાં વખાણ કર્યા છે. ર૨ મી કડીમાં “તિહણાક ઘણું જીવો” એમ છે. જીર્ણ થએલી કડી ૨૩ માં એમ જણાય છે કે તિહણ અને તેજસિંહની સાથે મળીને લુકે અબુંદ પર્વતનું રાજ્ય ન્યાયપુર:સર ચલાવ્યું (માત્ર* સુમનામા સમન્વિતસ્વૈજ્ઞાતિદુખ્યા)
વીજડ સુધી, રાજાવલીના પ્રથમ વિભાગ વિષે કઈ જાતની શંકા રહે તેમ નથી. તેમજ મેં કહ્યું છે તેના કરતાં વધારે કહેવાનું પણ નથી. વીજડના પુત્ર વિષે કંઈ હરક્ત આવે છે. ઉંટિગ દેવના લેખમાં (પાન ૮૦) કહ્યા પ્રમાણે વીજડ જેને દશસ્પન્દન (દશરથ) કહ્યો છે, તેને ચાર પુત્રો હતા-લાવણ્યકર્ણ, લંઢ (લંટિગ), લક્ષ્મણ, અને પૂર્ણવર્મન; આમાંને લાવણ્યક “યેષ્ઠ ” છે, એમ સ્પષ્ટ કહેલું છે. હાલના લેખ પ્રમાણે વીજડને ત્રણ પુત્રો હતા તેમને
* શ્રીમાને બદલે શ્રીમદ્ ઇએ.—જયંતવિજય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org