________________
અવલોકન. ( ૨૧૩ )
લે. ૧. પ્રમાણે છે–ત્રાષભના મંદિરમાં દશરથે નેમિજિનેશ (નમિતીર્થકર એટલે કે નેમિનાથ)ની પ્રતિમા બેસાડી, જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૦૧ ના જ્યેષ્ઠના પડવાને શુક્રવારે એટલે કે ઈ. સ. ૧૧૪૪, મે, ૫ ને શુક્રવારે કરવામાં આવી. મારે કહેવું જોઈએ કે અહીં આપેલી વંશાવળી વિમળના મંદિરના બીજા લેખ (મી. કાઉન્સના લીસ્ટ ના નં. ૧૭૬૮) ઉપરથી આપેલી છે, જે આ પ્રમાણે –
૨ શ્રી શ્રીમાલુદ્દવ- વીરમદામfપુત્ર(૪) મંત્રી શ્રી२ नेढपुत्रलालिगतत्सुत महिन्दुक सुतेनेदम् ॥ निजपु३ त्रकलत्रसमन्वितेन सन्मत्त्रि दशरथेनेदं । श्री नेमि૪ નાથ (7) જામ્ મોક્ષાર્થ વારિતં રબ્બમ |
જાણવા લાયક વિગત મુખ્યત્વે કરીને એ છે કે આ બેમાંના પ્રથમના લેખમાં દશરથની મિતિ આપી છે. અને તે મિતિ વિ. સં. ૧૨૦૧ છે. તેથી એમ જણાય છે કે દશરથના પ્રપિતામહ નેટને નાને ભાઈ વિમલ વિ. સં. ૧૦૮૮માં (જે મિતિમાં આ દેવાલયને પાયે નાંખ્યું હતું એવી દંતકથા છે) મેજુદ હશે.
આ લેખના બીજા વિભાગ (કડી ૧૪–૨૩)ની વિગત મેં ઉપર ૮૧ મા પાન ઉપર આપી છે. ૧૪મી કડીમાં રાજાવલી શરૂ
૧ અગ્રભાગમાં નં. ૧૦ ના ભેયરાની $ એક પ્રતિમાની બેઠક ઉપર આ લેખે કોતરેલા છે.
+ વિ. સં. ૧૦૮૮ માં વિમલવસહી મંદિરનો પાયો નાંખ્યાની દંતકથા નથી. પણ એ સંવતમાં તે મંદિર પૂર્ણ થયું છે. અર્થાત તેની પ્રતિષ્ઠા થઈ છે.-જયંતવિજય.
$ ભોંયરાની નહીં પણ દેવકુલિકાની-જયંતવિજય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org