________________
અવલેાકન.
( ૨૦૫ )
લે ૧
માનસૂરીએ ૧૦૮૯ માં કરી હતી. આજ હકીકત આજ મિતિ સાથે, પ્રેા. વેખરના · કૅટલાગ ઓફ ધી ખરલીન મૅન્યુસ્ક્રીપ્ટસ, ’ પુસ્તક ૨ પા. ૧૦૩૬ ને ૧૦૩૭ ઉપર પૂર્ણ રીતે આપી છે અને ત્યાં, વિશેષમાં એમ કહેવુ છે કે દેવાલય બંધાવવાની જમીન બ્રાહ્મણા પાસેથી મેળવવામાં વિમળે સાનાના સિક્કા જમીન ઉપર પાથર્યાં અને દેવળ બાંધવામાં તેણે ૧૮૫૩૦૦૦૦૦ ખર્ચ્યા.
“ વળી પ્રેા. પીટરસનના ચતુર્થ રીપોર્ટ, પાન. ૯૨ માં જિનપ્રભસૂરિના તીર્થં કલ્પમાંથી લીધેલા એક ફકરામાં પણ આના સંબંધે ઉલ્લેખ છે; ત્યાં પણ ‘ વિમલવસતિ ’ ની મિતિ ૧૦૮૮ આપી છે અને ‘લૂણગ વસતિ ’ની ૧૨૮૮ આપી છે. વળી તેમાં વિશેષમાં કહેવામાં આવ્યું છે, કે આ દેવાલયા સ્વેચ્છાએ ભાંગ્યા હતાં અને શક ૧૨૪૩ માં ( એટલે કે વિ. સં. ૧૯૭૮ માં ) પહેલું મસિહુના પુત્ર લલ્લે તથા બીજું વેપારી ચડિસંહના પુત્ર પીથડે સમરાજ્યું હતું. આપણે આગળ જોઇશું કે ૧૩૭૮ માં મસિહના પુત્ર લલ્લે ( લાલિગ ) તથા ધનસિંહના પુત્ર વીજડે વિમળનું દેવા
'
૧ મારા મત પ્રમાણે પ્રેા, પીટરસને આપેલા ૩૯-૪૦ પદ્મોમાં કાંઇક ભૂલ છે, પણ વિમલ વસતિ ' બંધાવ્યાની મિતિ વિષે કાઇ પણ જાતની શંકા નથી.
૨ આકરાઓમાં કહ્યા પ્રમાણે
ગિવતિ ' બાંધનાર
'
.
સૂત્રધાર ' શાભદેવ હતા, જેના વિષે · પ્રબન્ધ ચિન્તામણિ, ' પાન, ૨૫૯માં પ્રાસાદ-કારક સૂત્રધાર તરીકે ઉલ્લેખ છે. મી. કાઉસેન્સના લીસ્ટમાં ન’. ૧૬૭૪માં બાંધનારનું નામ આવે છે. આ લેખ વિ. સ, ૧૨૮૮ના છે..
* ૧૨૮૬ જોઇએ-જય'તવિજય,
"
Jain Education International
:
For Personal & Private Use Only
www.jainelibrary.org