________________
લે .
( ૨૦૦ ) અ. પ્રારા લેખસંદેહ, પર્વત ઉપર આવેલા લેખને અહેવાલ પ્રસિદ્ધ કર્યો. આ અહેવાલ રાજપુતાનામાં આવેલા સીહી સ્ટેટના પોલીટીકલ એજન્ટ કેપ્ટન સ્પીએ (Captain Speins ) એશીયાટીક સોસાયટી ઑફ બંગાલ ( Asiatic Society of Bengal) ને આપેલી નકલો ઉપરથી તૈયાર કરેલ છે. આ અહેવાલમાં નેમિનાથના દેવાલયમાં આવેલા બે મોટા લેખેમાંના એકનું પૂર્ણ ભાષાંતર છે. વિલ્સને આપ્યું છે. આ લેખે, પહેલાં, ઈ. સ. ૧૮૮૩ માં મી. એ. વી. કાથવટેએ પ્રથમ પ્રસિદ્ધ કર્યા હતા અને તે, હવે, પ્ર. લ્યુડર્સે આજ પુસ્તકના ભાગ ૮, પાન ૨૦૦ ઉપર લેખેના ઉતારા સહ પ્રસિદ્ધ કર્યા છે. વળી એ અહેવાલમાં “ઈન્ડીઅન ઍટીકવેરી” (Indian Antiquary ) ના પુસ્તક ૧૬, પાન ૩૪૭ ઉપર મેં પ્રસિદ્ધ કરેલા અચલેશ્વરના દેવાલય નજીકના ગુલિહ લેખનું તથા ઉપર પાન ૭૯ માં મેં આપેલા અચલેશ્વરના દેવાલયના લેખનું ભાષાંતર આપ્યું છે. બીજા લેખ વિષે માત્ર ક હકીકત આપી છે જેને આધાર કેઈક વિદ્વાને લખેલા હીંદી પુસ્તક ઉપર રાખે છે.
ત્યારબાદ ઘણાં વર્ષો સુધી આબુના લેખના અભ્યાસ વિષે ૧ આ લેખની અનુકૃતિ “ ભાવનગર ઇસ્ક્રીપ્શન્સ ” પ્લેટ ૩૬ ( Bhavanagar Inscribtions )Hi 2412cl .
૨ વધારામાં, પ્રે. વિલ્સને ઇંડીઅન ઍટીકવેરી, પુ. ૧૧ પાન. ૨૨૧ ઉપર ડાકટર કાર્ટેલીરી ( Cartellieri ) એ પ્રસિદ્ધ કરેલા વિ. સં. ૧૨૬૫ નો લેખ જે હાલમાં સિરોહી ગામમાં રાખવામાં આવ્યો છે તેનું ભાષાંતર પણ આપ્યું છે, જુઓ “પ્રોગ્રેસ રીપેટ ઑફ ધી આર્કીઓલછકલ સર્ષે ઓફ ઇડીઆ, વેસ્ટર્ન સરકલ, સન. ૧૯૦૫-૦૬ પાન ૪૭,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org